________________
વિનતી સંગ્રહ પારાવાર વિડંબના હું પામ્યો છું. તેથી હે પ્રભુ! હવે એવું કરે કે હું અપાર દુખનો પાર પાડ્યું.
હે સ્વામી ! હું દીનહીન છું; હું પાપી છું; હું ક્ષીણ છું એ કારણથી જ આપનાં ચરણમાં લીન છું. હમણુ કૃપા કરીને મને સૌમ્ય દૃષ્ટિ આપે જેથી મારા અંગમાં અમૃતની વૃદ્ધિ થાય.
જ્યાં સુધી સકલ મને રથની સિદ્ધિના હેતુરૂપ શ્રી શાંતિનાથ પ્રભુ પ્રાપ્ત થતા નથી ત્યાં સુધી રેગ, શોક, દુષ્ટ ચોગ, હાનિ અને પ્રિયને વિગ થાય છે.
મનવાંછિત ફળને આપનારા, ત્રણ ભુવનના નાયક, રિદ્ધિસિદ્ધિ અને મંગલના કારણરૂપ, ત્રણ ભુવનમાં સૂર્ય સમાન હે શ્રી શાંતિ જિનેશ્વર ! આપના ચરણનું આ ભવમાં મને શરણ પ્રાપ્ત થાઓ.”
શ્રી શાંતિનાથ પ્રભુને વિનતી કરતાં કવિ પોતાના અનંતકાળના ભવભ્રમણ માટે, નિગોદ તથા એકેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય તિર્યંચ અને નરકગતિનાં દુખના અનુભવ માટે સંતાપ અને પશ્ચાત્તાપ. વ્યક્ત કરે છે અને પ્રભુના શરણ માટે પ્રાર્થના કરે છે.
(૨૭) શ્રી મથુરાનગર શ્રી પાર્શ્વનાથ વિનતી મહુરુહ કય અવયારું સારુ સિરિપાસ જિણેસરુ સમરઉ સયલ તિલાય લેય પડિબેહ દિસરુ તુહ સણિ મેહ દેહ ગેહિ આણંદુ ન માઉ, આહિ વાહિ દેવાહિ દેવ સવિ હરિ પલાઈય. ૧ જે તુહ પણમઈ પાય પહું અહરિય સુરતરુ સાર, તે મહિ મંડલિ મંડણ અવર કરઈ પુણુભાર ૨. અભિય વાણિ વફખાણિ દાણિ સુરસાલ સમાણ; ગમણિ ગઈ દહ લીલ સીલિ નિરુપમુ પણ જાણુઉ,