________________
વિનતી સંગ્રહ
૨૮૩, શું સૂર્યની પાસે પહોત દીપે છે? વૈર્યમણિને છોડીને કાચની પૃહા કેણ કરે છે? કલ્પવૃક્ષ પાસે હોય કે અન્ય વૃક્ષથી મહે? તેમ આપનાં દર્શન થયા પછી બીજા કયા છે કેઈને ગમે?
અવર ની સેવાથી જે રાજ્ય મળે એમ હોય તે પણ પરિણામવિરસ એવા તે રાજ્યથી મને કેઈ પ્રયોજન નથીઆપની સેવામાં જે કાંઈ ત્યાગ કર પડે તે પણ હે દેવ! તે ત્યાગથી જ અમારું મન આનંદિત થાય છે.
શંખેશ્વર નગરમાં રહીને અત્યંત ઉકઠિત એવા મે શ્રી જ્યશેખરસૂરિએ બહુ ભક્તિથી કરેલી આ વિનતી હે પાર્શ્વ જિનેશ્વરી સફળ કરે,
કવિ શ્રી જયશેખરસૂરિએ શંખેશ્વર તીર્થમાં રહીને રચેલી જૂની ગુજરાતી ભાષાની આ વિનતીમાં અપભ્રંશ ભાષાની છાંટ સવિશેષ જણાય છે. શંખેશ્વર તીર્થને મહિમા કે છે તે તાવ, ઉધરસ વગેરે રોગ દૂર કરવા ઉપરાંત લબ્ધિસિદ્ધિઓ કેવી કેવી પ્રાપ્ત થાય છે તે દર્શાવવા સાથે પોતાને મળેલા દુર્લભ એવા મનુષ્યભવને સાર્થક કરવા કવિ પાર્શ્વ પ્રભુને વિનંતી કરે છે. પ્રાસાનુપ્રાસયુક્ત આ રચનામાં કવિના શખપ્રભુત્વની વિશેષ પ્રતીતિ થાય છે. ઉ.ત. “વારિ, વેયાલ, વિસ, વાહિ, વેસાના સૂરિ ભવ ભમિય અધણધણવત; બહુભત્તિ પઉત્તિય, એ વિન્નત્તિય' ઇત્યાદિ ચરણખડેમાં કવિનું શબ્દપ્રભુત્વ જોઈ શકાય છે.
(૨૧) શ્રી આદિનાથ વિનતી યુગારીશુ શેત્રુજનઈ શશિ બઈઢ, કરિ કાઢિયા તેર તે રિ દીઠ6; મહાશિ સંઘિહિ જગન્નાથ જે તઈ, ફિલિયા સામટા જે અછઈ પુણ્યવઈ ગઈ. ૧