________________
• ૨૪૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ વૈભવને ઈચ્છતા લોકે આકાશ અને પૃથ્વીમાં ફરે છે અને કેઈક કાર્યને માટે સમુદ્રમાં પણ તરે છે. પરંતુ જે એક વખત મનમાં અજિતનાથ પ્રભુનું ધ્યાન કરીએ તે કુબેરના જેવા ધનવાન થઈ શકીએ.
હે પ્રભુ! ભવના ભયથી હું જાણું છું. ભાવથી આપના ચરણની સેવા ઈચ્છું છું. દેવતાનાં સુખને હું હવે ઈચ્છતે નથી. હે પ્રભુ! રાજ્યથી ભય પામું છું અને સ્મણીના રસમાં રાચતે પણ નથી. ફક્ત એટલું જ યાચું છું કે ભભવ આપ મારા સ્વામી થાઓ અને હું આપને સેવક બનું અને આપની સેવા કરીને હું ભવપાર ઊતરું.
કવિ જયશેખરસૂરિએ તારંગા તીર્થના મૂળનાયક શ્રી અજિતનાથ * ભગવાનને સંબોધીને લખેલા અગિયાર કડીના આ પ્રાસાનુપ્રાસયુક્ત કાવ્યમાં તીર્થને મહિમા દર્શાવવા સાથે પિતાની ભવપરંપરા દૂર કરી મોક્ષગતિ તરફ કરવા માટે પ્રાર્થના કરી છે.
૯) શ્રી જીરાવલા પાર્શ્વનાથ વિનતી કરવું સેવના દેવના પાય પામી, લઈ વારલામી નમીં સીસુ નામી કહીં સત્યડુ જન્મ લાઉ માહરઉં, જગન્નાથ જીરાઉલુ જઈ જુહાર. ૧
સદા દાહિલ્યા દુઃખ દારિદ્ર દારઈ, મહા સમુદ્ર સંસાર ભલે વેગિ તારઈ, કિસિહ નીગમઉ આલમટિ જમારઉં,
જગન્નાથ રાઉલુ જઈ જુહાર. ૪ ત્યજી કામના કામના બાણુછતા વિદીતા ઘણુઉં માન મોહાદિછતા; ચિટ્ટાન ક્રિસિલ' ના રૂપિઈ વિચાર, જગન્નાથ જાઉ જઈ જુહારઉં. ૩