________________
૨૪૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ સયા મેહ મૂકી અહંકાર વારઉ
જગન્નાથ જીરાઉલ જઈ જુહાર૯, ૧૦ ઈસિહ ઈદિ આણું ક્રિસિહં દીહ રાતિઈ, પદઉ એક ભાવિઈ ભુજંગ પ્રયાતિ, મયા માહ સંસારના પાસ છુટ6. કહઈ સત્ય જાણી ઈસિહ જાતિ બૂટG. ૧૧
ઈતિ શ્રી જિરાફલા પાશ્વનાથ વિનતી.
વિવરણ જીરાવલા પાનાથ વિશે કવિ જયશેખરસૂરિએ જુદાં જુદાં પદોની જે રચના કરી છે તેમાંનું આ પણ એક મહત્વનું પદ છે. કવિ કહે છે કે દેવાધિદેવ પ્રભુનાં ચરણે પામીને હું એવા કરું છું, મસ્તક નમાવીને નમસ્કાર કરું છું. હે ભવ્યજને ! હું સત્ય કહું છું કે જગતના નાથ જીરાવલા પ્રભુને નમસ્કાર કરવાથી ભવ કૃતાર્થ થાય છે.
દુર્લભ એવા, દુઃખ અને દારિદ્રને હંમેશા દૂર કરનારા, સંસારરૂપી સમુદ્રથી પાર ઉતારનારા એવા શ્રી જશવલા જગતનાથને જઈને નમસ્કાર કરે. નકામી વાતમાં મનુષ્ય જન્મ શા માટે ગુમાવવો?
વિષયવાસનાને છોડીને કામદેવનાં બાણને જીત્યા છે. લેકમાં વિખ્યાત એવા માનહાદિને પણ જીત્યા છે. હવે ચિદાનંદસ્વરૂપ મેક્ષગતિને વિચાર કરે.
સર્વ દેવતાઓ પિતાનું દેવત્વ છોડીને જીરાવલા તીર્થમાં આનંદથી પ્રેમ થારીને રહે છે. ફક્ત એક નવકારમંત્ર જાપ જપીને કમને ખપાવે. કુહ-કપટને તમે શા માટે વિચાર કરે છે? પાપના નામને જ નાશ કરે. અલ્પ પણ સત્ય બોલે.
સર્વ જીવો પ્રત્યે દયા ચિંત. જિનધર્મનું પાલન કરે.