________________
વિનતી-સંગ્રહ આ વિનતીમાં પ્રત્યેક કડીમાં એક એક તીર્થકરને વંદન કરવા સાથે તેમનાં માતાપિતા, લાંછન, દેહપ્રમાણ, ઈત્યાયિની માહિતી પ્રાસાનુપ્રાસયુક્ત, લયબદ્ધ, સરસ પદાવલિમાં ગૂંથી લીધી છે. આમ આ કાવ્યકૃતિ માહિતીસભર છે, પરંતુ સાથે સાથે કવિની શબ્દવિન્યાસની શક્તિ જોતાં તે એટલી જ લાલિત્યસભર અને મધુર બની છે.
આ વિનતીનું નામ ત્રણ જુદી જુદી હસ્તપ્રતમાં જુદુ જુદું મળે છે : (૧) શ્રી આદિનાથ વિનતી, (૨) શ્રી અષ્ટાપક સ્તુતિ અને (૩) શ્રી ચાવીશ જિન વિનતી. આ ત્રણમાં શ્રી અષ્ટાપદ તુતિ વિશેષ સાર્થક લાગે છે, કારણ કે તેમાં અષ્ટાપદ તીર્થને. અને તેની રચના કરાવનાર ભરતેશ્વર ચકવર્તીને ઉલેખ છે. અષ્ટાપ તીર્થ ઉપર ચોવીસ તીર્થંકરની પ્રતિમા હવાથી ચાવીસ જિન વિનતી તરીકે આ કૃતિને ઓળખાવવામાં આવે તે પણ ચગ્ય જ છે. આ રસ્તુતિમાં પ્રથમ કડી શ્રી આદિનાથ ભગવાનની
તુતિથી શરૂ થાય છે માટે એને “શ્રી આદિનાથ વિનંતી” તરીકે કઈ લહિયાએ ઓળખાવી હવાને સંભવ છે.
(૧૬) શ્રી પંચ તીર્થકર સ્તુતિ તું એક કહ૫મ આદિનાથ, તઈ એકલઈ લેક સવે સનાથ, સદા સદાચાર વિવેકસાર, તુ પાય પૂજઈ સકતાવતાર. ૧. જે માન માયા મા માચ, તે દેવ સેવઉ ચિત્તિ સાચઇ જાન જગન્નાથ યુગાદિદેવ, સંસારિ સારી તુ એક સેવ. ૨ જે ભવ્યજીવા ભવભીડ ભાગા, શ્રી દેવ પવપ્રભ નામિ ભાગા, વિચ્છેદિ તે છેદિય મેહપાસ, લહઈ સદા સિદ્ધિપુરી નિવાસ. ૩. જે દેવ પદ્મપ્રભ તું ન દીઠઉ, તાં એક હતઉ ભવથાસુ મીઠઉં; જઈદેવદૂ શાસનિચિત્ત જાગઈ, તક જીવડુનિવૃત્તિ સૌખ્ય માગઈ. ૪