________________
- ત્રિભુવનદીપક પ્રમ્ ધ ક
B હસ્તપ્રત :
આ હસ્તપ્રતિમાં કડીઓના સખ્યાંક ૧ થી ૪૧૫ સુધી અપાચે છે. આર'ભમાં કડીઓને સખ્યાંક ૧ થી ૧૬ સુધી ક્રમસર અપાચે છે. ત્યારપછી કડીઓના સખ્યાંક લખવામાં કેટલીક સરતચૂક કે ગમ જણાય છે.
નીચેની કડીઓના સખ્યાંક લખાયા નથી :
૧૭, ૧૦૫, ૨૬૩, ૨૮૦, ૨૮૮, ૨૯૯, ૩૨૨, ૩૨૩, ૩૨૪, ૩૪૦. નીચેની કડીઓના સખ્યાંક સળંગ બે વાર લખાયા છે :
૪૭, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૧૦૧, ૧૭૯, ૨૨૯, ૨૫૦. સખ્યાંક ૨૬ સળગ ત્રણ વાર લખાયા છે.
આ ઉપરાંત સખ્યાંકની બાબતમાં નીચેની કેટલીક ત્રુટિઓ જાઈ છે.
(૧) ૭૮ અને ૭૯ સંખ્યાક વચ્ચે ૯૪ સંખ્યાંક લખાઈ ગયા છે અને છઠ્ઠું સજ્યાંક પછી સીધા ૯૬ મા સ`ખ્યાંથી પછીના સજ્યાંક લખાયા છે.
(૩) ૨૩૫ સંખ્યાંક ફક્ત અડધા ચરણુ માટે અપાયા છે. (૩) ૨૪૩ સખ્યાં ફક્ત એક શબ્દ લખી પછી અપાયા છે. (૪) ૨૫૮ સભ્યાંકને બદલે ૨૬૯ સળ્યાંક લખાઈ ગયા છે.
(૫) ૨૬૪ પછી ફરીથી ૨૬૧ થી ૨૬૬ સખ્યાંક લખાયા છે અને ત્યારપછી સીધા ૨૬૧ મા સખ્યાંક અપાયા છે.
(૬) ૨૭૯ સખ્યાંકને બદલે ૨૮૯ સખ્યાંક લખાયા છે.
(૭) ૩૫૯ સબ્યાંકને બદલે ૩૬૯ સળ્યાંક લખાયા છે અને ત્યાર પછી ૩૭૦ સખ્યાંક છે.
'
(૮) ૩૭૦ સખ્યાંક પછી ફરી ૩૬૪ સખ્યાંકથી શરૂ કરીને પેટ્ સખ્યાંક સુધી સળગ સખ્યાંક અપાયા છે.
(૯) ૩૭૯ સબ્યાંક પછી સીધા ૧ થી સખ્યાંક શરૂ થાય છે, અને તે સખ્યાંક એ વાર લખાયા છે. તે પછી (૨) એ ના સખ્યાંક ન લખતાં ૩ થી શરૂ કરી ૧૨ સુધી ક્રમસર સખ્યાંક અપાયા છે.