________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૨૦૩ આપે છે. સંધિ કરાવવા સંધિપાલકે ફરે છે, પરંતુ સંધિ થતી નથી. ક્ષપક શ્રેણિ ક્ષેત્રમાં મેહ અને વિવેકનું યુદ્ધ મંડાય છે તે વર્ણવતાં કવિ લખે છે ? કસાલાં જિમ દલ આફલ્યાં, ગયવર ગવરિ સરિસા મિલિયા રથિ રથ પાયક પાકિ જડ ઘેડ ઘેડ સરિસ મિડઈ ઊડિG લેહ ન પઈસઈ કેસિ, ઝુઝઈ રાઉત પૂર રાસિ. ૩૬૯
આમ, બન્ને કુમાર સંગ્રામ કરે છે. તેમાં વૈરાગ્ય કામને જીતે છે તેવી રીતે પુરુષાર્થ પ્રમાદને, ઉપશમ ક્રોધને, વિનય અહંકારને, સરલતા દંભને, સુખ અને સંતોષ લેભને, સામાયિક રાગદ્વેષને, તપ કર્મરૂપી મહાસુભટને, કરુણા હિંસાને, વસ્તુવિચાર નાતિકને જીતે છે ક્ષણે ક્ષણે મોહનું રૌન્ય ઘટવા લાગે છે. સૈન્ય સુભટે વિના સૂનું થઈ જાય છે. મહિના સુભટે દસે દિશામાં નાસવા લાગે છે. તે જઈ મેહ પિતે ઊઠી રણમાં પરાક્રમ માંડે છે. માહરાજાથી પિતાના સૈન્યને ઓછું થતું જોઈ વિવેકશા તેની સામે આવે છે મહાજા. તેને પિતાનું પરાક્રમ વર્ણવી નાસી જવા કહે છે. કવિ લખે છે :
અહ વિવેક! નાસિ નાસિ, મ રહસિ ભાઈ તણાઈ વસાસિક રણક્ષેત્રિ ચડયા ક્ષત્રિય ન ગણુઇ બાપ નઈ ભાઈ,
ત€ તે ડાર્લિ અલઉ, તાહરઉ પરિવાર સીયલ મઝ દિવિજય કરતાં તિનિ ભુવન કીટી થાઇ તિનિ પાડા, આપણા કહઉં કેહઉં કેતલા તુઝ આગલિ પવાડા ?
વળી માહ કહે છે કે “આદિનાથ પ્રભુને પૌત્ર મરીચિ, મe કરવાથી નીચ ગાત્ર પામે. વીરપ્રભુના જમાઈ જમાલિ મારા પંજામાં મૂકાય. શ્રેણિક રાજાને એની સુમતિને ઘાત કરીને મેં નરકરૂપી કૂવામાં નાંખે છે. આ સાંભળી વિવેક કહે છે કે “હે માહભાઈ