________________
વિનતીન્સ ગ્રહ
રૂપી ત્રુટિ આ ભવમાં ભાંગી ગઈ છે.
માયાને પાશમાં લેવામાં અને માહરૂપી ચારને પકડીને કેદમાં પૂરવાની વાતમાં આપણે લજ્જાવાળા થવાની શી જરૂર છે?
કવિ આત્મનિવેદન કરતાં કહે છે કે વિલાસી અને ચચલ એવા મારા મનરૂપી ભમરા ચારે દિશામાં સ`ચરતા હતા. આપના ચરણકમલમાં નિવાસ પામી ફરી મારું મન સ્થિર થયુ' છે.
૨૩૭
દેવેન્દ્રો વડે વદનીય એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને જે મનમાં આનંદ લાવીને પૂજે છે તેના આંગણામાં કલ્પવૃક્ષ, હાથમાં ચિ'તામણિરત્ન અને ઘરમાં કામધેનુ ચરે છે, કવિ શ્રી જયશેખરસૂરિની આ કડીએ સાથે મહીપાધ્યાય યÀાવિજયકૃત્ત શ્રી અભિનદન સ્વામીનાં સ્તવનની નીચેની કડીએ સરખાવવા જેવી છે:
“જાણું હૈ। પ્રભુ ! જાણુ. જન્મ કયત્થ, જો હુ હા પ્રભુ ! જો હુ' તુમ સાથે મિક્લ્યાજી, સુરમણિ હૈ પ્રભુ ! સુરમણિ પામ્યા હત્ય,
આંગણે હૈ। પ્રભુ ! આંગણે સુજ સુરતરુ મળ્યાજી. દીઠી હૈ।.
કવિ શ્રી જયશેખરસૂરિએ જીવને ભમાઢનારાં તત્ત્વા માયા,. માહ, મનની ચ ચલતા ઇત્યાદિ જો ચાલ્યાં જાય અને પ્રભુના ચરણાની સેવા જે પ્રાપ્ત થઈ જાય તા જીવ કેટલી ઝડપથી મુક્તિગામી મની શકે છે તેના મહિમા આ પદમાં દર્શાવ્યા છે.
(૬) શ્રી અરાવલ્લીય પાર્શ્વનાથ વિનતી જગન્નાથુ જીરા લઉ હૂં. જુહાર, પ્રભુ! પાસુ પૂજા સવે કાજ સાર", જુ ચારુષિ પ ́ચાસરઈ માસ પૂરઇ, સવે રાગ સખીસરે સામી ચૂરઈ. ૧
થિરુ થાંભળુ અંતરીખે અવ'તી, મહાસિદ્ધિ સેરીસએ સ’ભવ તી;