________________
* ત્રિભુવન્નદીપક પ્રબંધ
૨૦૫ મેહ જ્યારે પરલોકમાં જાય છે ત્યારે પ્રવૃત્તિ પૂરા શેકમાં પડે છે. પિતાના વંશને વિનાશ થયે તેનું દુઃખ તેના હૈયામાં સમાતું નથી. જેમ તડકામાં માકડ ટળવળે છે તેમ કુળને ક્ષય જેમાં જીવ ટળવળે છે. મન દુખી થઈ નિસાસો મૂકે છે કે “આજે અમારી આશા તૂટી ગઈ કુલને મંડન એ મોહ જવાથી ભેજન ભાવતું નથી અને નયનમાં નિદ્રા પણ આવતી નથી. આમ મન પ્રધાન વિલાપ કરે છે. કવિ લખે છે :
મહા ! તુ કહિ કિહાં ગયુએ, પ્રવૃતિ લેઈ સંઘાતિ, મિહા ! કુણિ કારણિ અહિ ટાલિયાએ? બાપ છતઈ બેટ મરઈ, વિરુઈએ જગિ વાત વડપણ તારૂઉ પન્નઈ, હું કિમ ઈસુ તાત? ૪૦૪ થઉ કેસરિ મૃગ સંચરઈ, થઉ રવિ તિમિર કૃતિ અરિભડ ભંજણ તું ગયઉં, પર દલ હિવ પસારતિ.” ૪૦૫
વિવેક મન પ્રધાનને સમજાવી શાંત કરે છે. પિતાને કહે છે કે “પિતાજી! કુલને સહાર જોઈને આ પ્રમાણે કેમ શું છે? મોહરૂપી મૂળિયું પિતાના જ પાપરૂપી કાદવથી સડી ગયું છે. જે કલમાં ઘોર પાપ થાય છે તે કુલમાં ઉદય દેખાતા નથી. મોહને તમારે બેટે માન્ય અને અમને ચેર સમાન ગણ્યા. છોકરાઓને સમાન ન ગણે તે માવતર કઠેર કહેવાય છે. જેણે તમને બાંધ્યા, જેણે તમને હેરાન કર્યા તેના ઉપર આપને સંતેષ હતું અને અમને પારકા ગયા. હવે દેષ કેને દેવે ? કલહપ્રિય પુત્રના મૃત્યથી તમે ખેદ ન કરે. હવે નિવૃત્તિ તમારી પત્ની છે અને મને તમારે પુત્ર જાણે. અને આ પૌત્રો પણ તમારા જ છે. તેથી તમારી કાંઈ હાનિ નહી થાય. એ સાભળી મન પિતા વિવેકને રાજ્ય ઉપર સ્થાપે છે તે પણ ચિર પરિચયને લીધે ફરી ફરી મોહને જ