________________
૨૩૪
મહાકવિ શ્રી જયોખરસુરિ-ભાગ ૨ છે. એ પ્રસંગે કવિએ સરસ શબ્દચિત્ર દોર્યું છે. જુઓ:
હાગ ઉપર મંજરિ કુંજરિ ચડઇ જિર્ણિ જય જયકાર સુસેવક દેવ કરઈ આણંદ, શિખરિ મેઘાડંબર તુબર ગાઈ ગતિ નાચાઇ રંભ વૃતાચીય સચીય આપઈ ચીતિ, ૩૭ દિસિ દિસિ સીકિરિ ડામર ચામર ઢલઈ સભાવિં; વાજઈ તૂર અનાહત નાહ તણુઈ અનુભવિ; આgઈ એક અનેકપ એક પલાંgઈ વાહ,
એક ચડી ચાલ્યા રથિ સારથિ મડર વહુ ૩૮
આ પ્રસંગે કવિ નેમિનાથ અને રાજિમતી – નાયક અને નાયિકાનું, તેના આભરણે, વસ્ત્રો અને શણગાર સહિત સુરેખ. પાત્રાલેખન કરે છે. ઉં. ત. જુઓ:
નવભવનેહિ ઉમાહિત્ય નાહિય કુમર સકાલિક સિરવરિ સેવન વાલિય જાતિય તિલક નિલાડિ; કિરિ દિનકર શશિમંડલ કુંડલકાન નઈ મૂતિ પત્રલતા કરતૂરિય પૂરિય વિપૂલ લિ. ૩૯ કંઠિનિ ગોદર અવસર નવસર ઉખરિ હાર કંચણ કણ ચૂડિય રૂઢિચ બારુ અંગાર કહિ ભાણિ મહેલ પર રુપ રહાવઈ જાય;
પહરણિ સેત્ર પટઉલીય ફૂલી પાન ન માઈ. ૪૦ લગ્નની વિવિધ તૈયારીઓ થયેલી છે એ પ્રસંગે ભેજન માટે મદ ખાજા' વગેરે જે જાતજાતની વાનગીઓ બનાવવામાં આવી છે તેની યાદી પણ કવિ આપે છે. પરંતુ નેમિનાથ જાન લઈને આવે છે ત્યારે વાડામાં પૂરેલા પશુઓ પિતાના લગ્ન નિમિત્તે સૌના જન. માટે છે એવી ખબર પડતાં એમનું મન અસ્વસ્થ થઈ જાય છે. એમનું હૃદય પશુઓ પ્રત્યેની અનુકંપાથી દ્રવે છે. તેઓ વિરક્તિ