________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨. G હરપતિ:
આ હસ્તપ્રતિમાં કડીઓને સંખ્યાંક ૧ થી ૪૧૫ સુધી અપાવે છે. કડીઓના સંખ્યાંક આપવામાં નીચેની સરતચૂક થયેલી જણાઈ છે? (૧) નીચેની કડીઓના સખ્યાંક લખાયા નથી ?
૧૨, ૮૬, ૧૩૨, ૧૪૩, ૧૪૫, ૧૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૦,
૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૪, ૧૫૫, ૨૨૭, ૨૫૫, ૩૨૩, ૩૪. (૨) નીચેના સંખ્યાંક સળંગ બે વાર લખાયા છેઃ
૬૬, ૧૨૩૧૪, ૨૫૨, ર૭૮, ૨૭, ૨૮૦, ૩૧૩, ૩૩૩. (૩) સંખ્યાંક ૧૨૫ પછી ફરીથી ૧૨૧ થી સંખ્યાંક અપાયા છે
તેમાં ૧૨૩ સંખ્યાંક બે વાર લખાયો છે. () ૧૪૪ સંખ્યાંક પછી સીધે ૧૫૬ સંખ્યાંક છે અને સંખ્યાંક
૧૫૬ થી ૧૭૦ સુધી ક્રમસર છે. ૧૭૦ સંખ્યા પછી તરત જ
૧૬૧ સખ્યાંકથી શરૂ થાય છે. (૫) ૩૭૬ સંખ્યક પછી તરત જ ૧ થી ૧૧ સખ્યાંક આપ્યા છે અને
ત્યારપછી ૩૮૮ સંખ્યાંક અપાય છે. ત્યારપછી ૪૧૫ સુધીના સંખ્યાંક ક્રમસર છે. H હસ્તપ્રતિ:
આ હસ્તપ્રતિમાં કહીને સંખ્યા ૧ થી ૪૧૫ સુધી અપાશે છે. એમાં નીચેની કેટલીક ક્ષતિઓ રહી ગઈ છેઃ (૧) નીચેની કડીઓની સંખ્યાંક લખાયા નથી
૧૦૭, ૧૩૫, ૧૫૩, ૧૮૮, ૧૯, ૨૬૧, ૨૯૭. (૨) નીચેના સંખ્યાંક સળગ બે વાર લખાયા છેઃ
૨૯, ૧૦૮, ૧૨૯, ૧૯૭, ૨૨૩, ૨૫૯, ૨૯, ૩૭૫ (૩) ૨૬૮ સખ્યાંકને બદલે રપ સંખ્યક લખાયું છે. (૪) ૨૬૮ સંખ્યા પછી સંખ્યાંક ૧ થી ૬ સુધી અપાયા છે, અને.
ત્યારપછી સંખ્યાંક ૩૮૪ થી શરૂ થાય છે.