________________
૧૫૮
મહાકવિ શ્રી જયશેખરસૂર- ભાગ ૨ કવિ જયશેખરસૂરિએ “પ્રબોધચિંતામણિ”ની રચના પછી ત્રિભુવનદીપક પ્રબંધની રચના કરી છે એમ અન્ય સંદર્ભે જોતાં સ્પષ્ટ જણાય છે. તેમ છતાં એ નોંધવું જોઈએ કે “ત્રિભુવનદીપક પ્રબંધમાં ક્યાંય “પ્રબોધચિંતામણિને નિર્દેશ જયશેખરસૂરિએ કર્યો નથી.
શ્રી જયશેખરસૂરિએ “ત્રિભુવનદીપક પ્રબંધ'ની રચના કરતી વખતે પિતાની “પ્રબંધચિંતામણિ' કૃતિને સતત નજર સામે રાખી હશે અથવા પિતાનું જ સર્જન હોવાને કારણે સહજ રીતે પિતાની નજર સામે તે રહી હશે એમ એ બને કૃતિઓની અનેક પંક્તિઓ સરખાવતાં જણાય છે. નીચેની પંક્તિઓ સરખાવવાથી આ વાતની તરત પ્રતીતિ થશે. -સરખા : ક
मानसे निर्मलऽस्ताधे विमुक्तविषयान्तरः । हंसश्चेत् कुरुते केलि तत् क्व यातु सरस्वती ! ॥ १११ ॥
માનસ સરિજા નિમલ કરઈ કતુહલ હંસુ તાં સરસતિ રગિ રહેઈ, જેગી જાણઈ સેં. ૨
चर्यमाणा भृशं सर्वे रसा वैरस्यमाप्नुयुः । शान्तस्तु सेवितोऽत्यन्त मोक्षावधि सुखप्रदः ॥ २५-१ ॥ સેવતાં સવિરસ વિરસ ઇકકઈકિક જોઈ નવમઉ જિમ જિમ સેવીયઈ, તિમ તિમ મીઠG ઈ. ૭
आत्मज्ञानजुषां ज्वराद्यपगमो दूरे जरा राक्षसी । प्रत्यासीदति लब्धिसिद्धि-निवहो ज्ञानं समुन्मीलति । જાઓ: અહીં “પ્રબોધચિંતામણિ ની સંખ્યા આર્ય રક્ષિત પુસ્તકાહાર સંસ્થા તરફથી છપાયેલા ગ્રંથને આધારે આપી છે. તથા ત્રિભુવનદીપક પ્રબ ધની કહીસંખ્યા પંડિત લાલચંદ ગાંધીના સંપાદનને આધારે આપી છે.