________________
પ્રકરણ ૮
• ત્રિભુવનદીપક મધ
વાચના અને સમાલાચના હસ્તમતિઓના પરિચય
હસ્તપ્રત A :
આ હસ્તપ્રતિ એલ. ડી. ઇન્સ્ટિટ્યુટ-અમદાવાદના ભડારની છે. એના નખર ૧૬૧૪૨૭ છે.
આ હસ્તપ્રતિની પત્રસંખ્યા તેર છે. તેમાં એના લખાણનુ માપ ૧ન” × ૪” છે, પ્રથમનાં એ પાનાંમાં દરેકમાં ચૌઢ લીટી છે. પાનાં નં. ૩ A માં પદ્મર લીટી છે. પાના નં ૫ B તથા ૭ થી ૧૩ A સુધી સેાળ લીટી છે. અતિમ પાના નં. ૧૩B માં સાત લીટી છે.
હસ્તપ્રતિ જૈન દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ એકાવન અક્ષર છે. અક્ષરા માટા અને મરોડદાર છે, પડિમાત્રા નથી. હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર ×” અથવા ‘\/' એવી નિશાની કરી તે શબ્દ ઉપર, નીચે અથવા હાંસિયામાં સુધારીને લખવામાં આવ્યેા છે. કાઈ કાઈ પાનામાં આવી માખી પાક્તિ રહી ગઈ છે અને તે ઉપર અથવા નીચે લખવામાં આવી છે.
"
હસ્તપ્રતિમાં કાઈ કાઈ સ્થળે પાછળથી સુધારા થયા છે અને તે ઉપર, નીચે અથવા હાંસિયામાં મેટા અક્ષરે દર્શાવાયા છે. પરંતુ તે અક્ષરા લહિયાના નથી, પણ પાછળથી કાઈ એ સુધારા કર્યાં હોય તેમ જણાય છે.
હસ્તપ્રત B:
આ હસ્તપ્રતિ એલ.ડી. ઈન્સ્ટિટયુટ-અમદાવાદના સડારની છે. તેને! ન', ૧૮૨૩૫ છે.