________________
નેધ
(૧) આ શોધનિબંધમાં “ઉપદેશચિંતામણિ', “પ્રબંધચિંતામણિ, જૈન કુમારસંભવ” તથા “ધમ્પિલકુમાર ચરિત્રમાં જે મૂળ કલેકનાં અવતરણો આપ્યાં છે તેમાં નીચે જ્યાં ભાષાન્તર આપવામાં આવ્યું છે તે મૂળ મુદ્રિત ગ્રંથ અનુસાર આપવામાં આવ્યું છે. તેમાં ભાષા-જોડણીના ફેરફાર નથી કર્યા.
(૨) ત્રિભુવનદીપક પ્રબંધનાં પાઠાંતરે માં અને 1 નાં જે પાઠાંતરે નોંધવામાં આવ્યાં છે તે પંડિત લા. ભ. ગાંધીના પ્રકાશિત સંપાદન અનુસાર છે.
૩) “વિનતીસંગ્રહની કૃતિઓને જે પાઠ આપવામાં આવ્યું છે છે તે એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટની હસ્તપ્રત અનુસાર છે. તેમાં જે કૃતિઓ જયશેખરસૂરિકૃત નથી પરંતુ જયશેખરસૂરિ વિશે, મહેન્દ્રપ્રભસૂરિ વિશે તથા મેરૂતુંગસૂરિ વિશે છે તે પરિશિષ્ટમા આપવામાં આવી છે.
કકક
0