Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
મહાસતી સીતાદેવીના પવિત્રતમ, સુરક્ષિત રહેલા શીયળ ઉપર કલંક, રાવણની છે | લંકામાં નહિ પરંતુ રામચંદ્રજીની અયોધ્યામાં ચડેલ. જે શીયળ મહાધમના અણદાગ ૧ રક્ષણને કાજે હજજાર લાખ જીવોના જીવતા શરીર મડદા થયા તે થવા દીધા, એજ શીયળની સામે શે એ ચેડાં કરીને મહાસતી જેવા મહાસતી શ્રી સીતાદેવીના માથે કલંક ચડાવી દીધુ અને સગર્ભા અવસ્થામાં જ શ્રી સીતાદેવીને, શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રા કરવા લઈ જવાના બહાના હેઠળ, ભેંકાર નિર્જન વન-જગલમાં તજી છે દેવાયા. આટ-આટલું બનવા છતાં મહાસતી સીતાજી અયોધ્યા તરફ પાછા ફરી રહેલા 8 કૃતાંતવદન નામના સેનાપતિને કહે છે કે “આર્ય શ્રી રામચંદ્રજીને મારે એટલે સંદેશ છે
-
-
દુર્જન તણું વાક્ય મહીં શાંતિ મળે કયાંથી મને?
-શ્રી રાજુભાઇ પંડિત (ચંદ્રરાજ) 8 આપજે કે- લેકાપવાદના ભયથી ડરી જઈને જે રીતે તમે સીતાનો ત્યાગ કર્યો છે, { છે એ રીતે મિથ્યાત્વીએની વાણીથી ડરી જઈને કયારે ય જૈનધર્મને ત્યાગ ના કરશે. શિવાતે પત્થાન: સતુ!
આજથી નવ નવ સકાઓ પહેલાં થઈ ગયેલા પરમહંત શ્રી કુમારપાળ મહા-છે [ રાજા કહે છે કેજિન ધર્મ વિનિકો મા ભુવં ચક્રવપિ
જ્યાં ચેપિ દરિદ્રોપિ જેનધર્માધિવાસિત છે મારે એવા ચક્રવતી નથી બનવું હે પ્રભુ! કે જયાં જૈનધર્મનું, નામ નિશાન છે વગરનું જીવન હેય, હા એવું દાસપણુ કે દરિદ્ર પણુ પણ મને મંજૂર છે, જે તે જ જૈનધર્મથી વાસિત હોય તે.
જિનેશ્વર ભગવંતની આજ્ઞામાં જ ધર્મ છે. આ ધર્મના આરાધન વિના આજ છે સુધી કઈ મોક્ષે ગયુ નથી, જતું નથી કે જશે પણ નહિ. આવા જૈનધર્મને, શ્રી વીતરાગ પરમાત્માની આણુને રગ-રગમાં નસ-નસમાં રોમ-રોમમાં સંઘરી રાખનારા મહાશ્રાવિકા સુલસાને યાદ કરે. તીર્થકરની બનાવટ કરીને શ્રી સુલસાની અણનમતાની કટી કરી છે ત્યારે મહાસતી અલસા જણે કહે છે કે-” આ કઈ ઠગારે છે. ધુતારાઓ ૧ શાસનની પ્રભાવના તે શું કરવાના હતા, આવા ધુતારાઓથી તે શાસનની અવહેલના છે જ થાય છે. જા, ભાઈ તુલસા આવા ધુતારાઓને જોવા પણ આવી ના શકે સુલસા B છે સમકિતને હેડમાં મૂકી ના શકે,
તંગીયાનગરીને શ્રાવકની સુદેવ-સુગુરૂ-સુધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધની પરીક્ષા ૨ કરવા ખુદ ગણધર ભગવંત શ્રી ગૌતમ સ્વામી ગયા. અને તેઓશ્રીએ એ ડાબી રે