________________ પ્રકરણ 1 લું. ] પ્રાચીન કાળમાં વેપારની દડધામ. પશ્ચિમ કિનારા ઉપરનાં અને તેની પણ પેલી મેરનાં રાજ્ય સાથે સંબંધ થયો હતે. વેપારની આ પદ્ધતિ તે સમયે ગમે તેની ઉપયોગી હોય તે પણ તેમાં અનેક અડચણ પડતી; રસ્તે ઘણે ધાસ્તીભર્યો હતો, અને ખરચ તથા શ્રમ પુષ્કળ લાગતાં, એટલે માણસે પિતાની બુદ્ધિ વડે એના કરતાં વધારે સુલભ માર્ગ તરતજ શોધી કાઢ્યો. નદી, દરીઆની ખાડી તથા અખાતમાં નાનાં મોટાં વહાણેને પ્રવાસ છે કે પ્રાચીન કાળમાં શરૂ થયું હતું, તે પણ નકાનનશાસ્ત્રને આજના પૂર્ણ સ્વરૂપે પહોંચતાં ઘણે સમય નીકળી ગયા. હમણું સુધી મળેલી ઐતિહાસિક માહિતી ઉપરથી એટલું તે માલમ પડે છે કે ભૂમધ્ય સમુદ્ર, આરબી સમુદ્ર, ઈરાનનું અખાત ઇત્યાદિ ઠેકાણે જુના વખતથી દરીઆ માર્ગ વેપાર ચાલતું હતું. સિરિઆના પશ્ચિમ કિનારા ઉપર આવેલા ફિનિશિયન રાજ્યની રાજધાની ટાયર શહેરમાં હતી. આ રાજ્યના લેકે વેપારમાં ઘણું સાહસિક હતા, તેવી જ રીતે પ્રાચીન મિસરના લેકે પણ વેપારમાં અગ્રગણ્ય હતા. પ્રાચીન કાળમાં પશ્ચિમ એશિઆમાં સ્થપાયેલાં રાજ્યનાં થયેલાં ઉદય અને અસ્ત આ વેપારનાં પ્રત્યક્ષ પરિણામ હતાં. બે રાજ્યો વચ્ચે યુદ્ધ થતાં એક રાજ્ય બીજાને જીતી લે તે છતાયેલા રાજ્યનું નામ નિશાન જેવી રીતે રહેતું નથી, તેવી રીતે શાંતિને સમયે એકાદ નજીવા લાગતા બનાવ ઉપરથી રાજ્યવિપ્લવ કેવી રીતે થાય છે તે નીચેની હકી. કત ઉપરથી સમજાશે. વાસ્ક ડ ગામાએ સને 1498 માં આફ્રિકાની પ્રદક્ષિણા કરી યુરેપમાંથી હિંદી મહાસાગરમાં જળમાર્ગે દાખલ થવાને રસ્તે શેધી કહાડતાંની સાથે મધ્ય કાળમાં સ્થપાયેલાં અનેક રાજ્ય ઝપાટામાં અસ્ત પામ્યાં. - આ મહાન વેપારની આપ લે ઘણુજ જુના કાળમાં ક્યારે શરૂ થઈ તે નિશ્ચયાત્મક કહી શકાતું નથી. હિંદુસ્તાન, ચીન વગેરે પૂર્વ દેશમાંજ ઉત્પન્ન થતી ઘણી એક ચીજોનાં નામ યુરોપના કેટલાક અત્યંત જુના ગ્રંથમાંથી મળી આવે છે, અને કેટલાંક નામ તે ભાષાદછીએ કેવળ એકજ હોય એમ દેખાય છે. એ ઉપરથી એટલું તે સિદ્ધ થાય છે કે ઘણાજ