________________
နဖဖဖ၀၉၉၇၀၆၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇
ગૌતમ કુલકની સ્થાઓ
શ્રી ચંડપ્રદ્યોત–રાજાનું દ્રષ્ટાંત-ચાલુ
પછી ચારસેને નવાણુ સ્ત્રીઓને પશ્ચાત્તાપ થયો કે આપણે પતિને મારી નાંખે. હવે આપણી શી ગતિ થશે ? વલી લોકમાં પણ આપણે અપજશ થશે. આ વિચાર બધી સ્ત્રીઓએ કરીને ઘરના બારણાં સારી રીતે બંધ કરીને પિતાની જાતે જ અંદર આગ લગાડી દીધી. પછી પચાત્તાપ સહિત નરમાશપણાના અધ્યવસાયથી અકામનિર્જરા વડે મરણ પામીને તે પાંચસે સ્ત્રીઓ મનુષ્યગતિમાં ચેરપણે ઉત્પન્ન થઈ.
તે પાંચસો ચે એક પર્વતમાં રહે છે. પિલે સેની મરીને તિર્થ"ચ ગતિમાં ઉત્પન્ન થયે. આ એક ભવ તિર્યંચને કરીને તેજ
જીવ કેઈક બ્રાહ્મણની દીકરી પણે ઉત્પન્ન થયે અને પાંચસે સ્ત્રીઓમાં સનીએ જે સ્ત્રીને લાત મારીને મારી નાંખી હતી. તે મરીને વચમાં એક તિય અને ભવ કરીને તેજ બ્રાહ્મણને દીકરે થે. એમ એ બન્ને જણ ભાઈ બહેન તરીકે ઉત્પન્ન થયા. (એક વખતના પતિ-પત્ની–બહેન ભાઈ તરીકે ઉત્પન્ન થયા.) તે કે જ્યારે પાંચ વર્ષની ઉમરને થયે ત્યારે તે છોકરી એક વર્ષની થઈ. તે છોકરી હંમેશા રયા જ કરે છે. ત્યારે તેને મોટોભાઈ તેને રમાડે છે. એક વખતે તે છોકરીને પેટ પર પિતું મૂકતાં તેને હાથ ની પર લાગી ગયે. ત્યારે તે એકદમ રતી બંધ થઈ ગઈ. તેથી ભાઈએ તેને છાની રાખ. વાને ઉપાય શોધી કાઢયે. છોકરી જ્યારે રડે ત્યારે તેની વેનિ પર હાથ મૂકે એટલે છોકરી રડતી બંધ થઈ જાય.
એમ કરતાં તેના મા બાપે તે વાત જાણી. ત્યારે છોકરાને ઘરમાંથી કાઢી મૂક્યું. અને પછી તે છોકરીને પણ અપલક્ષણ જાણીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. હવે તે છોકરી રખડતે રખડતે કુબુદ્ધિ વાલે અનાચાર કરવાવાળે. એમ ફરતાં ફરતાં જ્યાં ચારસેને નવ્વાણું ચોર રહે છે તે પર્વતમાં ગયો. અને પેલી છોકરી પણ એકલી રખડતી.
boddesastosteslaste stastastestosteslede destacadadostestastasedtestosta se sasto desta daslastestastastasesostado dada sedadadadadad
ded
o