________________
bagasse
တက်လာတက်တက်လာမှ
તું
ચિ ંતવે, છે તે તેજ છે. ત્યારે ગોતમસ્વામીએ કહ્યું કે, હે ભગવન્! એ પુરુષ ‘જ્ઞા મા' પૂછ્યું' તે શું? ભગવંતે કહ્યું સાંભલ–તે કાલ અને તે સમયને વિષે થપા નામની નગરી હતી. ત્યાં એક સુવણુકાર વસે છે, પણ તે સ્ત્રીના ઘણા લાલુપી છે. તેણે પાંચમા પાંચસો સેાનૈયા આપીને પાંચસે કન્યાઓ ભેગી કરી તેને પરણ્યા છે. તે પાંચસે સ્ત્રીઓને માટે વિવિધ પ્રકારનાં આભૂષણો ઘડાવી રાખ્યા છે, જે દિવસે જે સ્ત્રીની સાથે ભેગ ભોગવવા ઇચ્છે, તે દિવસે તેને ઘરેણા કાઢી આપે, પણ ઇર્ષ્યાવ'ત ઘણેા છે, માટે ઘર મૂકીને આઘે! ખસે નહી', અને કોઈને ઘરગાં પેસવા પણ ન દે.
એક દિવસ તેના મિત્રે કાઇ કાને અથે ખેલાબ્યા, ત્યાં પણ જમવા અણુઇચ્છાએ ગયા ત્યારે સ્ત્રીઓએ વિચાર્યું કે, આજ આપણા ભર્તાર બહાર ગયા છે, એ આપણને નિત્ય અટકાવ કરે છે, આજ એકાંત છે માટે નાહિએ, અલ કાર વસ્ત્ર પ્રમુખ પહેરીએ, ઇત્યાદિક વિચારીને સ્નાન કરી અલ'કૃત વિભૂષિત થઇ. પછી હાથમાં આરીસા લઈ લઈને પાત પેાતાનુ સ્વરૂપ જુએ છે. એવામાં સુવણ કાર આવ્યા તે સહુ સ્ત્રીઓને ઢેખીને રૂઠી. તેણે એક સ્ત્રીને ગ્રહણ કરીને પાટુ મારી તે એવી જોરથી મારી કે મારતાં મારતાં તેના પ્રાણ નીકળી ગયા. ત્યારે બીજી ઓએ વિચાર્યું કે, એના હવાલ તે આપણા પણુ હવાલ ચાશે, તે માટે આરિસા છૂટા મારીએ. એમ વિચારીને ચારસે ને નવાણું સ્ત્રીઓએ છૂટા આરીસા તે સેાનીને માર્યાં, તેથી સમકાલે આરીસાના ુગલા થયા. તેમાં સુવર્ણકાર દખાઈને મરી ગયા.
ချေ
૧૯