________________
F၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀
ત્યાં હતા તે બોલ્યા કે મહારાજ ! તમારે ચિત્રસભા નથી. એવું સાંભળીને તે જ વેળાએ રાજાએ ચિતારાઓને હુકમ કર્યો કે “ચિત્રસભા કરે ત્યારે સર્વ ચિતારાઓએ પિતપતાના ભાગે વહેંચીને ચિત્રશાળા ચિતરવા માંડી. કહ્યું છે કે દેવતાનું ઈચ્છિત કાર્ય ચિંતવે એટલે તરત જ થાય. અને રાજા વચન બોલે એટલે તરત તે કાર્ય નિપજે. હવે યક્ષના વરદાનવાળે ચિતારે પણ ત્યાં છે, તેના ભાગે રાજાની મૃગાવતી રાણીનું કીડાસ્થાન ચિતરવા આવ્યું છે. તે ચિતરે છે. ચિતરતા કે જાળીના વિવર થકી મૃગાવતીના પગને અંગુઠે તે ચિતારે દીઠે. તે અંગુઠાને અનુમાને મૃગાવતીનું જેવું સંપૂર્ણ રૂપ હતું તેવું તેણે ચિતર્યું. તે ચિતરતાં નેત્રને ઘાટ આણુતા મસીને છાંટો સાથલ ઉપર પડયે. તેણે તે છાંટો દૂર કર્યો એટલે વળી છાંટે પડે. એમ વારંવાર છાંટો પડે ત્યારે તેણે જાણ્યું કે, એ ઠેકાણે એને એવું ચિન્હ દેખાય છે. એવામાં રાજા પોતે ચિત્રસભા જેવા માટે ત્યાં આવ્યા. જોતાં જોતાં તે સ્થાનકે આવ્યા. ત્યાં પિતાની રાણી મૃગાવતીના ચિત્રમાં સાથળ ઉપર શાહીથી તલ પડેલે હતું તે જે, એટલે કે પાયમાન થયો કે, એ ચિતારો રાણીને મળે રેખાય છે. એવું જાણી રાજાએ તે ચિતારાને મારવાને હુકમ કર્યો. ત્યારે સર્વ ચિતાર મળીને રાજાને કહેવા લાગ્યા કે, હે રાજન ! એ ચિતારાને તે પક્ષે વર આપે છે. તેથી એને કાંઈ દોષ નથી. ત્યારે રાજાએ કબજા દાસીનું મુખ દેખાયું. તે જે તે ચિતારાએ કુબજા દાસીનું રૂપ આલેખ્યું તે પણ રાજાએ તે ચિત્રકારને અંગુઠો કપાવ્યું. ત્યારે તે ચિત્રકાર ફરીને પેલા યક્ષ પાસે ઉપવાસ કરીને બેઠે. તે યક્ષે ડાબા હાથને વર આપે. હવે તે ચિતારે શતાનિક ઉપર દ્વેષ ધરતે મૃગાવતીનું રૂપ આળેખી અવંતી નગરીએ જઈ ચંડઅદ્યતન રાજાને દેખાડતે હવે. તે ચિત્ર દેખી કંદર્પથી પીડાઈને ચંડપ્રદ્યોતને શતાનિક રાજા પાસે દૂત મેક. ને કહેવરાવ્યું કે તારી મૃગાવતી રાણી મને આપ ! શતાનિક રાજાએ તે દૂતને તિરસ્કાર કરી કાઢી સો તેથી