Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. सो कच्चंतो संतो, अग्गे मग्गे निएइ कपि नरं, निठुरपहारविहुरं, पिवासियं महियले पडियं. १३ तो सरवराउ सलिलं, गहितु उप्पन्नपुनकारुनो, तं पाइत्ता पवण, प्पयाणओ कुणइ पउणतणुं. १४ पुच्छइय भो महायस, को सि तुमं किं इमा अवस्था ते, सो भणइ सुयणसिररयण, सुणसु सिध्धु त्ति है जोई. १५ विज्जावलिएण विपक्ख, जोइणा छलपहारिणा अहयं, एय मवत्यं नीओ, तए पुणो पगुणिओ सगुण. १६
તેણે રસ્તે ચાલતાં થકાં–આગળ માર્ગમાં એક આકરા ઘાથી જખમી થએલ અને તરસેલા માણસને જમીન પર પડેલે જે. ૧૩
ત્યારે તેને બહુ કરૂણ આવ્યાથી તેણે તળાવમાંથી પાણી આણીને, તેને પીવરાવી (તથા તે સાથે તેનાપર) પવન નાખી તેને સાવધાન કર્યો. ૧૪
પછી રાજકુમાર તેને પૂછવા લાગ્યું કે હે મહાયશ તું કોણ છે અને આમ તારી શી રીતે અવસ્થા થઈ છે? ત્યારે તે ઘાયલ માણસ કહેવા લાગે કે હે સુજન શિરોમણિ-સાંભળ હું સિદ્ધ નામે યેગી છું. ૧૫ - તે હું મારાથી અધિક વિદ્યા બળવાળા મારા એક દુશ્મન એગીએ આ અવસ્થાને પહોંચાડેલ છું–છતાં હે ગુણવાન તે મને હુશિયાર કરેલ
स व्रजन् सन् , अग्रे मार्गे पश्यति कमपि नरं, निष्ठुरमहारविधुरं, पिपासितं महीतले पतितं १३ ततः सरोवरात् सलिलं, गृहीत्वा उत्पन्नपूर्णकारुण्यः तं पायित्वा पवन, प्रदानतः करोति प्रगुणतनुं १४ पृच्छति च भो महायशः, को सि त्वं किं इमा अवस्था ते, स भणति मुजनशिरोरत्न, श्रृणु सिद्ध इति अहं योगी. १५ विद्यावलिना विपक्षयोगिना, छलपहारिणा अहकं, एता मवस्थां नीतः, त्वया पुनः प्रगुणितः सगुण. १६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org