________________
કોઈ અવહેવારૂ માણસ હેત તે તે તરત કહેત: “મુંબઈમાં મકાન મળતું નથી એટલે એ કામ બંધ કરી દ્યો !”
પણ, કેદારનાથજી, ગાંધીજીના વહેવારૂ સાથી હતા, એમણે વચલે રસ્તે કાઢો – તાકિ છતાં વહેવારૂ. “ દુકાનની પાઘડી તો ન અપાય પણ તે ભાઈએ દુકાનની અત્યારસુધી જે જમાવટ કરી છે તેને ગુડવીલ તરીકે બદલે આપવો જોઈએ.” એ ભાઈને સમજાવવામાં આવ્યું કે
ખાદી ગ્રામોદ્યોગનું કામ ચાલશે તે ગરીબને રોજી મળશે- તારી આબરૂ પણ વધશે. એટલે ગુડવીલ લઈને આ મકાન આપી દે.”
એ ભાઈ માની ગયા. એમને ગુડવીલ તરીકે પાઘડીથી ઓછા રૂપિયા મળ્યા અને તેમણે સંતોષ માન્યો. હવે જે આમ વહેવારૂ ઉકેલ ન થાય તે કાં તો નિયમે જડ થઈ જાય; કાં તો ખાદી ગ્રામોદ્યોગ બેડ જેવી સંસ્થાની એક શાખા બંધ કરવી પડે.
અહિંસક પ્રાગકાર માટે, એટલે વહેવારૂ હેવું ઘણું જરૂરી છે. ભગવાન મહાવીરે અહિંસાની બહુ જ ઊંડી વ્યાખ્યા કર્યા બાદ સાધુઓ માટે કાચા પાણીમાં પગ મૂક્વાની મનાઈ કરી પણ લોકહિત માટે વિહાર કરવાની છૂટ આપી, એટલું જ નહીં રસ્તામાં નદી આવે તે નૌકા દ્વારા પાર કરવાની પણ વાત કહી. સુસંસ્થાઓ સાથે અનુબંધ :
એની સાથે એક બીજે ગુણ અહિંસક પ્રયોગકારમાં હોવો જોઈએ તે એકે તેણે સુસંસ્થાઓ સાથે અનુબંધ રાખવો જોઈએ. કેદારનાથજીના પ્રસંગમાં જેશું તે જણાઈ આવશે કે તેમણે વ્યવહાર શુદ્ધિ મંડળ સ્થાપ્યું તેની સાથે ખાદી ગ્રામોદ્યોગને અનુબંધ ન હતો – તે છતાં શુદ્ધિમંડળ માટે પણ એ પ્રશ્ન આવ્યો હતો કે લાંચ ન લેવી એ ખરું પણ લાંચ આપવી પડે તે શું કરવું? ત્યાં થોડુંક નમતું મૂકવું પડેલું. આવા જટિલ પ્રશ્નોમાં નિયમો ઢીલા ન કરે તે પરિણામ એ આવે કે કાં તે મંડળ બંધ કરવું પડે, અગર તે પ્રાણ વિનાનું ખું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com