________________
આસપાસ કોઈ ન હેઈને દૂધ દેહી લીધું. પઠાણની સ્ત્રીને આ વાતની ખબર પડી ગઈ. તેણે પઠાણને પાનો ચઢાવ્યોઃ “આજ તે બનિયેક એટા દૂધ ચૂરા ગયા; કલ બકરીભી ઊઠા જાયેગા!”
બહેને માં તે વાણની શક્તિ હોય છે. તે સારા માર્ગે પણ ચઢાવી દે અને અવળા માર્ગે પણ ચઢાવી દે. પઠાણને ચઢયો ગુસ્સો. તે છૂરે લઈને નીકળ્યો અને પહોંચ્યો વાણિયાની દુકાને. બાપા સમજી ગયા અને છોકરીને ઘરમાંથી ઘસડીને ભરબજારમાં લઈ આવ્યા. કઈ કંઈ બોલે તે પહેલાં તડાતડ ત્રણ–ચાર ઠેકી દીધી. લોકો ભેગા થઈ ગયા. અને છોડાવવા લાગ્યા પણ બાપ છેડે. તે પઠાણનું દિલ પણ પિગળ્યું. તેણે કહ્યું; “અરે ભાઈ બચ્ચા હૈ! છોડ દે !” | બાપા કહેઃ “ના એ ન ચાલે! આજે દૂધ ચોરી આવ્યો કાલે એ શું નહિ કરે!”
અતે પઠાણે છોકરાને છોડાવીને માફ કરાવ્યો. બાપ છોકરાને લઈને ઘેર આવ્યા. છોકરાની માએ ઠપકે દેતાં કહ્યું : “મારી નાખ હતે.” | બાપાએ કહ્યું: “મારા હાથના ત્રણ તમાચાથી તે એ બો છે નહીંતર પેલે પઠાણુ જ હંમેશ માટે છૂરે ઘેચી દેત !”
છોકરાને મારતી વખતે બાપના હૃદયમાં તે અહિંસા જ હતી. આમ મોટા અનિષ્ટને નિવારવા માટે જે દબાણ લાવવામાં આવે અને તેમાં થોડીક હિંસા થાય તો તે ક્ષમ્ય ગણાય છે. દબાણ કેણુ પહેલું કરે?
પ્રશ્ન એ છે કે આવાં અનિષ્ટોના નિવારણ માટે આધ્યાત્મિક દબાણ કોણે કરવું જોઈએ? એ માટે તે આધ્યાત્મિક શક્તિ ધરાવતા સાધુ-સંન્યાસીઓએ આગળ આવવું જોઈએ. પિતાનાં આધ્યાત્મિક દબાણથી કામ ન સરે તો તેમણે સામાજિક-નૈતિક દબાણને પ્રયોગ કરાવવો જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com