________________
ર
બેલે તે ખૂનામરકી થઈ જાય. તેના બદલે ગાળો, માર, અપમાન સહે છે. એને ચેપ અમલદારોને લાગે. પિોલિસ અધિકારી એ ટૂકડીની સાથે હતા. તેમની ઉપર નાના છોકરા થેલીમાંથી મૂઠી ભરી ભરીને ધૂળ નાખ્યા કરે પણ, તેઓ કંઈ જ ન બોલ્યા. જે ચેડાક અહિંસક માણસે શિસ્તબદ્ધ રીતે સક્રિય કામ કરતા થઈ જાય તે તેની અસર વધે છે. કાપાકાપી ચાલે-હિંસા થાય ત્યાં નબળાને પણ ઝનૂન ચઢે. તેમ અહિંસામાં પણ જોશ આવે. અહિસાને પ્રયોગ ચાલે તે નબળા ઉપર, સબળા ઉપર, હિંસક ઉપર, રાજ્ય ઉપર બધા ઉપર એની અસર . થાય જ છે. પેલા અમલદારો સમજી ગયા કે અત્યારે કંઈ થાય નહીં. આ એક રીતે અહિંસક પ્રક્રિયાનું પરિણામ જ હતું.
હવે એ જ વાત રાજ્યમાં લાવવી હોય તે કોઈ એવી પ્રક્રિયા મૂકવી જોઈએ; જેથી રાજ્યની દંડશક્તિને ક્રમે ક્રમે ઘટાડો કરે પડે. ઘણું એમ કહેશે કે રાજ્ય એમાં માનતું જ ન હોય તો! એ વાત બરાબર નથી. હૈદ્રાબાદમાં રઝાકારોએ જૂલ્મોને પાર ન રાખ્યો. ગામનાં ગામ બાળી મૂક્યાં. લૂંટ-ખૂન અને અત્યાચારોની રમઝટ બોલાવી. છતાં પંડિતજી ધીરે હૃદયે વિચાર કરતા હતા. મુન્શીજી ત્યાં હતા. તેમની તથા લેકેની ઈચ્છા હતી કે ભારત દરમ્યાનગીરી કરે. એટલે ત્યાં લશ્કર મેકલાયું. તે વખતે પણ નાહક હિંસા ન થાય. લોકોની સતામણું ન થાય એ અંગે સખ્ત તકેદારી રાખવાનું જણાવ્યું. ત્રણ દિવસમાં નજીવી લડાઈથી હૈદ્રાબાદને કજો લઈ લીધો. (એવું જ ગાવાના પ્રસંગમાં થયું. શાંતિ–વાટાઘાટો કામ ન કરે ત્યાં થોડીક હિંસા વાપરવી પડે પણ તેનું પરિણામ લોકેની સ્વતંત્રતામાં આવ્યું એ જેવું રહ્યું) હૈદ્રાબાદના કwા બાદ પંડિતજી એવી મતલબનું બેલ્યા કે રાજ્ય તે મળ્યું પણ ગાંધીજી અને શું માનત? આક્રમણ કે અનાકમણુ? રાજ્યને વડે જ્યારે આવી હિંસા અંગે વિચાર કરે ત્યારે માનવું રહ્યું કે રાજ્ય પિલિસ અને ગોળીમાં સંપૂર્ણપણે માનતું નથી.
શ્રી. મેરારજી દેસાઈ જેવી વ્યકિતઓ તોફાન બંધ કરાવવા માટે ઉપવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com