________________
[૮] સામુદાયિક અહિંસા અને શુદ્ધિપ્રગ
સામુદાયિક અહિંસા અને શુદ્ધિપયોગ અંગે આ અગાઉ ઉલ્લેખ થઈ ચૂક્યો છે. આ શુદ્ધિ પ્રાગ શું છે તેની અને વિચારણા કરશું. ઘણીવાર ઘણાને આ શબ્દ નો લાગશે પણ સમાજમાં રૂઢ થતાં તે જાતું થઈ જશે. ગાંધીજીએ સત્યાગ્રહને પ્રચલિત કર્યો. એટલે કેને
ખ્યાલ આવે છે કે સત્યને પકડી રાખવું–આગ્રહ રાખવે, એ સત્યાગ્રહ છે. એવી જ રીતે શુદ્ધિ પ્રાગ શબ્દ ભાલનળ કાંઠાના નિષ્ઠાવાન કાર્યકર નાનચંદભાઈએ પ્રચલિત કર્યો. આજે ઘણું લોકેએ તેને અપનાવી લીધે છે.
શુદ્ધિ પ્રયોગ શબ્દમાં સત્યાગ્રહ તે આવેજ છે, સાથે જ “અભિગ્રહ પણ હોય છે. એ ઉપરાંત તેમાં વ્યક્તિ કે સમાજની શુદ્ધિનું કામ થતું હોય છે. એ ઉપરાંત વ્યક્તિની શુદ્ધિ કે સામાજિક શુદિના પ્રસંગે આવતા હોઈને દબાણ પણ આવે છે. શુધ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ એ દબાણમાં સૂક્ષ્મ હિંસા લાગે છે પણ જેના ઉપર લાવવામાં આવે છે તેના હિતની બુધ્ધિ, એક ડોકટરની દર્દી પ્રત્યે કે એક માતાની બાળક પ્રત્યે વય તેવી હૈય છે. એટલે શુદ્ધિ પ્રાપમાં સામુદાયિક અહિંસાનો વિચાર જુદી જુદી રીતે કરવાનું હોય છે.
હવે આ શુધ્ધિ પ્રયોગ કયારે થઈ શકે તે વિચારીએ. જ્યારે સમાજમાં કોઈ અનિષ્ટ ચાલતું હોય ત્યારે સમાજને સુધારતા સંકેત લે અને સમાજ સુળિયાર, કાંતિપ્રિય સાધુઓએ તત પહેલાં તે તે વ્યકિતને કેમ ન કરવા માટે ચેતવો જોઈએ. ગુનેગારને પિતાની - ભૂલ અને સુધારવાની તક આપવી જોઈએ; તે છતાં પણ તે ન માને તો તેના ઉપર સામાજિક નતિ દબાણ આણવું જોઈએ; એમ છતાં પણ ન મળે તો અંતે શુદ્ધિ-પ્રયોગ કરવો જોઈએ. આ હિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com