________________
૧૧૦
સક્રિય જાતે ભાગ લીધે ત્યારે જે અનુભવ થયો, તે અદ્દભૂત થયો. અનુભવ સિવાય શુદ્ધિ પ્રયોગની શક્તિ અને એના આનંન્ને ખ્યાલ નહીં આવે.
પૂ. નેમિમુની: “કેટલાક લકે નૈતિક સામાજિક દબાણમાં હિંસા જુએ છે. ખરેખર તો એ અહિંસા છે. જૈનસૂ નિશિથ ચૂર્ણ અને વહેવાર સૂત્ર ભાષ્યમાં સાધુઓને બે પ્રકારનાં પ્રાયશ્ચિતનું કહ્યું છે. (૧) સ્વેચ્છાએ અનુગ્રહાત્મક અહિંસા, (૨) આચાર્ય દ્વારા નિગ્રહાત્મક અહિંસા. સ્વેચ્છાએ દેશે ન સમજાય એટલે દેષ સમાજ વ્યાપી બને ત્યારે સમાજની હિતચિંતક સંસ્થાઓ અગર તે આચાર્યો દોષ નિવારણ માટે દંડ આપે છે. તેમાં દંડ પામનાર અને સમાજ સૌનું હિત છે. જે કે શુધ્ધિ પ્રયોગમાં ૫ તે સંસ્થા દ્વારા થાય છે અને તેથી લેકજાગૃતિને લીધે, દેષ ન કબૂલે ત્યાં સુધી દષિતની પ્રતિષ્ઠા ઘટે જ છે.
(તા. ૨૨-૯-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com