________________
૧૭૨
આજના Red-Cross ના કાર્યના પાયા નાખ્યા. લડાઈ સૈનિકાના જીવનમાં જે કારતા આણે છે તેને આ સેવા-ચાકરી વડે વિનમ્રતામાં ફેરવી નાંખી, તેને અનુસરીને ઘણી સારા ઘરની સ્ત્રીએ એ સેવા-સંધમાં
દાખલ થવા લાગી.
બૌદ્ધ સાધ્વી રૂકમાવતી
વ્યક્તિગત પ્રયત્નામાં બૌદ્ધ સાધ્વી રૂકમાવતીના દાખલા પ્રેરક છે. તે વખતે એક માટા દુકાળ પડ્યો. લા પાસે કાંઈ ખાવાનું ન રહ્યું. તેમાં એક બાઈની સ્થિતિ એટલી કપરી આવી ગઈ કે તે પેાતાના બાળકને મારીને ખાવાની તૈયારી કરતી હતી. ત્યાંથી સાધ્વી રૂકમાવતીને પસાર થવાનું થયું. તેણે ખાઈ તે સમજાવી! પણ ખાઈ ન માની એટલે તેણે એ બાળક લઈ લીધું અને પેલી બાઈને પોતાનુ સ્તન કાપીને આપી દીધું.
ન
આવા નમૂના દરેક ધર્મીમાં છે. માત્ર તેનું સંકલન થવું જરૂરી છે. રાણાપ્રતાપના પુરોહિત:
રાણાપ્રતાપ અને શક્તિસિંહ બન્ને ભાઈ એ જ્યારે વાદે ચઢી ગયા હતા અને તલવાર કાઢીને એક બીજાનું માથું ઊડાવવાની તૈયારીમાં હતા, ત્યારે તેમને પુરેાહિત વચ્ચે આવી ને સમજાવે છે જ્યારે તે સમજતા નથી-ત્યારે પુરાહિત પેાતાના હાથે જ બન્નેની વચ્ચે છરી પેાતાના પેટમાં હુલાવીને પેાતાનુ બલિદાન આપી દે છે, આની બન્ને ઉપર તરત અસર થઈ. અને બન્ને ભાઇએ લડવાનું ભૂલી પસ્તાવે કરવા લાગ્યા અને પ્રેમથી રહેવા લાગ્યા.
ગુરુ ગાવિંદના બે પુત્રા :
ગુરુ ગેવિંદસિંહ પાસે એ વાત મૂકવામાં આવી કે “ કાંતા આખી શીખ કામ ઉપર અત્યાચાર થશે-નહીંતર તમારા એ દીકરાને સાંપે ! અમે તેમને અમારા બનાવશું!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
,,
www.umaragyanbhandar.com