________________
૧૫
(૪) સક્રિય તટસ્થ બળ : એક એવું સક્રિય તટસ્થ બળ ઊભું કરવું જેને અવાજ વિશ્વમાં પહોંચી શકે. આપણે પણ એક સક્રિય તટસ્થ બળ તરીકે કામ કરી રહ્યા છીએ એને ઘણું એાછાને ખ્યાલ હશે. કેગ્રેસને ટેકો આપવાનું કારણ એટલું જ કે વિશ્વમાં આપણે સાદ પહોંચાડવા માટે આપણે દેશમાં એનાથી વધુ સબળ બીજું કઈ માધ્યમ નથી. તેથી ઘણીવાર આક્ષેપ આવે છે તે વહેરીને પણ અહિંસાની દિશામાં આગળ વધવું જોઈએ! લેકો આપણને હઠાગ્રહી કહેશે પણ તેથી કંટાળીને સત્યને આગ્રહ છોડી દેવાને નથી. ઘણુ કાર્યકરોને લાગે છે કે આપણું સિધ્ધાંતે પ્રતિ અતિ આગ્રહે છે તેથી તેમના મનમાં એક ગ્રંથિ બંધાતી જાય છે. તેમનું કહેવું છે કે કેગ્રેસમાં અનિષ્ટ તો દિવસે દિવસે ધસી રહ્યાં છે, છતાં તેને કે આપવો એ યુક્તિ સંગત નથી ! અનુબંધ વિચારધારા પ્રમાણે આપણું દષ્ટિ કેંગ્રેસથી કંટાળીને ભાગવાની નથી; પણ પ્રેરક અને પૂરક બળો દ્વારા એક બાજુથી શુદ્ધિ અને બીજી બાજુથી સિધ્ધાંતોને લીધે કે ગ્રેસની પુષ્ટિ કરવાની છે, તેથી તે વધારે મજબૂત બની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સક્રિય કામ કરી શકે. કેગ્રેસને તરછોડવાથી તે મૂડીવાદી, કોમવાદી, સામ્યવાદી, દાંડી કે તેફાની બળાને જ ટકે મળશે અને તે રચનાત્મક કાર્યકરોને ભારે પડશે.
મને તે ખાતરી છે કે જ્યારે વિશ્વસરકાર માટેની જગતમાં ભૂમિકા થઈ જશે, તે વખતે કેગ્રેસે માનવું પડશે કે લેક સંગઠને અને લોકસેવક સંગઠને, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ક્ષેત્રે ખરાં પૂરક પ્રેરક બળો છે; તેમજ લોકસંગઠને માટે રાજકીય ક્ષેત્રે તેને માતૃત્વ સંબંધ હોઈ કેસિના પૂરકબળ તરીકે એ રહેશે. એવી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com