Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 206
________________ ૧૯૩ તે ઉપરાંત સામ્યવાદી નીતિ સંઘર્ષની છે. તે પણ હિંસાને ફેલાવો કરે છે. એટલે પંડિત જવાહરલાલ નેહરુએ ચીનને “ધૂને માં દાખલ કરવાને પ્રસ્તાવ મૂક્યો હતો. તેની પાછળને આશય એટલો જ કે સામ્યવાદી નિરંકુશ લાગવગ ઉપર મર્યાદા આવી જાય તે માટે ચીન સાથે ઘણું બાંધ–છોડ કરી પણ ચીનનું સ્પષ્ટતઃ આક્રમણકારી સ્વરૂપ આગળ આવી રહ્યું છે! આ બધા પ્રશ્નોમાં આપણે શું કરી શકીએ. આપણું શક્તિની મર્યાદા છે. જે પ્રયાગ આપણે ચાલે છે (પ્રાયોગિક સંઘ) એનું કાર્ય સાચવીને આંતરાષ્ટ્રિય અહિંસક પરિબળોનું અનુસંધાન કેવી રીતે કરી કશું એ સવાલ છે. તે પછી શું કેગ્રેસ-રાજ્ય સંસ્થા એ કાર્ય કરી શકશે ! એની એક મર્યાદા છે એટલે રાજ્ય કરતાં પ્રજા પાસે વધારે આશા રાખવી પડશે. કોમવાદ ભારતને એ છે પજવતો નથી; તે છતાં પ્રજાના ઘડતર વગર એ અગેના પ્રતિબંધના ઠરાવને પડતા મૂકી દે પડ્યો. એવું જ સામ્યવાદનું છે અને ચીનના આક્રમણ સમયે તે એ બહુ જ સ્પષ્ટ રીતે આગળ આવ્યું. તે છતાં એ અંગે કહી શકાતું નથી. એ માટે લેક સગાને પડવાનું છે. તે કાર્ય રચનાત્મક કાર્ય કરે છે અને તેમને જગાડવા કે માર્ગદર્શન આપવાનું કાર્ય કાંતિષ્યિ સાફ-સાધ્વીઓનું છે. તેમણે જ્યાં જ્યાં રચનાત્મક કાર્યકરોની ક્ષતિ થઈ છે તે સાફ કરીને આગળ વધવાનું છે. દા. ત. સદયના પ્રેરકેએ સર્વપક્ષ સમન્વયની વાત કરી. વેલવાલ ખાતે થયેલી ગ્રામદાન પરિષદમાં બધા પણાને ટ મળશે એવી આશા રખાઈ હતી. એ વખતે શ્રી નબુદ્ધિપાદ (કમ્યુનીસ્ટ પાર્ટીના મંત્રી-રલના તે વખતના મુખ્ય મંત્રી) ને ટકે રત-પણ એ પછી શાંતિસેના કે ગ્રામદાન માટે સામ્યવાદી પાર્ટી સક્રિય ટ મ હેય, એમ લાગતું નથી. સમાજવાદી લેકે ખુદા a પંખ ગ છે. સમાજના આયવા સતા દાસ કાંતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212