________________
જે વરતુ અત્યંત જરૂરી છે તે છે શાકાહારને પ્રચાર ! તેથી આપણે ખેરાકને વિચાર સૌથી પહેલ કરવાનું છે. હું નિર્માસાહારી ઘરની ભિક્ષાચરી કરતે હેઉં છું. એમાં ઘણું મુશ્કેલી પડે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને કેટલાક વૈદિક લોકોને ઊંડાણથી સંપર્ક થતો નથી. મહારાષ્ટ્રમાં તો ઘણે સ્થળે મુશ્કેલી પડી. પ્રવચનમાં ઉપર ચેટિયો પરિચય થાય છે. ભિક્ષાચરીમાં ઘેર ઘેર જતાં ઊંડાણથી સંપર્ક થાય છે ત્યારે જ તેમની ભાવનાને ખ્યાલ આવી શકે છે? પણ તે મુશ્કેલ હોવા છતાં જરૂરી છે.
જીવથ એિ તિક
અહી બતાય છે
જીવદયામંડળ અને અહિંસા :
એ દષ્ટિએ નિર્માસાહારનો પ્રચાર કરવા અને અહિંસાને સમષ્ટિ સુધી પહોંચાડવા માટે જરૂરી છે કે વિશ્વની જે શાકાહારી પરિષદો છે; તેની સાથે અનુસંધાન કરવું જોઈએ. અહીં ઘણુંને એમ થશે કે આવી પરિષદના સભ્યો મોટા ભાગે પશ્ચિમના દેશમાં હોય છે ત્યાં તેમનાં અંગત જીવનમાં ચારિત્ર્યનાં મૂલ્યો જુદી જ રીતે ઘડાયેલાં છે? તે તેને. ચલાવવા કે કેમ ? જ્યારે બે મુદ્દાઓને એકી સાથે લેવામાં આવે તો એક સારું-અહિંસક પરિબળ હેય–બીજું ન પણ હેય ! પણ દરેક વાતને વ્યક્તિગત વિચાર ન કરતાં સંસ્થાગત કરવો પડશે
કેટલાક જૈન વૈષ્ણવ અહિંસક ધર્મ સંસ્થાના સભ્ય હશે; બીજી બાજ વ્યક્તિગત જીવનમાં શોષણ કરતા હશે. કદાચ શેષણને સારૂં ન પણ માનતા હોય ! અહીં એ વિચારવાનું છે કે માણસ શેષણ સંસ્થાગત તે કરતો નથીને; અગર તે શોષણ કરનાર સંસ્થા સાથે
જોડાયેલે તો નથીને, કે શેષણને સારું માનતો તો નથીને? આ ત્રણેય વિજો ન હોય તો એ અહિંસક સંસ્થા સાથે જોડાયેલ માણસને લેવામાં બાધ નથી. અહીં શોષણને મુદ્દો અલગ રીતે લેવાને છે.
ઉપરોક્ત બાબતમાં આપણી કોટી પ્રમાણે જે રાજકીય વિરોધી પક્ષો એવધ-નિષેધ અંગે કામ કરે છે; તેવા પક્ષો કોમવાદી હેય તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com