________________
૭૦
આમ મન સાથે નોકરી છોડવાનું નક્કી કરી તે એક દિવસની રજા લઈને પોતાને ઘેર જાય છે. પિતાની પત્ની આગળ આ વાત કરે છે. તે પણ જોનના વિચાર સાથે સહમત થઈ અને આ વિચાર ને કાર્યાન્વિત કરવાનું પ્રોત્સાહન આપ્યું. જૉને નકકી કરી લીધું કે આ નોકરી છેડતાં જે કાંઈ આફત કે કચ્ચે આવશે તે ખુશીથી સહીશ.
તે ઘરથી સીધા પિતાના કમટિંગ ઑફિસર પાસે છાવણીમાં આવ્યો અને પિતાને ફોજી પોશાક અને રાઈફલ તેમની આગળ મૂકીને વિનંતિ કરી. “સાહેબ, હવે મારાથી આ નોકરી નહિ થાય. મેં જિસસને અવાજ સાંભળ્યો છે. અત્યાર સુધી તે મેં લડાઈની તાલીમ આપી, હવે હું ઈશુના પ્રેમ અને અહિંસાની તાલીમ આપવા માગું છું.”
તેના ઓફિસરે તેને ઘણું સમજાવ્યું અને કહ્યું કે “જે તું અધવચ્ચેથી નોકરી છોડીશ તે તને હમણાં જ પકડીને જેલખાનામાં લઈ જવામાં આવશે અને તારા ઉપર કાયદેસર કેસ ચાલશે અને તને સજા થશે. એટલે આ ગાંડગણું છોડી દે. ઘરડે ઘડપણ કેણુ તને પાળશે.” તેના ઑફિસરે વિચાર્યું કે હમણું લડાઈને કોઈ પ્રસંગ નથી, છતાં આટલો મોટો હોદ્દો છોડીને જાય છે, તેથી એનું મગજ ચસકી ગયું લાગે છે. તેણે જાનને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. પણ ત્યાં જેન જેવા બાહેશને કેણુ રાખે! છેવટે તેના ઉપર કેસ ચાલ્યો. મેજર એર્નલ સેરીસેલ નામના સરકારી વકીલે તેના ગુના પ્રમાણે થોડાક માસની સજા આપી. જેન બુદરેજ પોતાના વિચારોમાં ખૂબજ મકકમ રહ્યો. તેણે ગુને પણ કબૂલ્યો અને લેકે આગળ પિતાની અન્તર્થ્યથા કહી સંભળાવી. હવે તે એક પછી એક ફેજી તાલીમવાળા જેન બુદરેજનું અનુકરણ કરવા લાગ્યા. લોકો ઉપર તેના ત્યાગની જમ્બર અસર થઈ તેના આંતરરાષ્ટ્રીય શાંતિદળમાં ઘણું લકે ભળી ગયા. ફિનલેન્ડની મટિડારીડ :
એવી જ અહિંસાની સાધિકા ફિનલેન્ડની મટિલ્ડારીડ નામની બાઈ થઈ. તે ત્યાંના ગવર્નરની પુત્રી હતી, બહુ જ રૂપાળી અને કોમળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com