________________
૧૨૪.
ઘરમાં શું તે ત્યાં પણ આવું જ બને છે. છોકરાને દબાણથી ચૂપ કરે તો તે વખતે ચૂપ થઈ જાય પણ પાછો ઊછળે. તે રીગે થાય અને મહેમાનો આવે ત્યારે ઘરણ વખતે સાપ કાઢે તેમ કંઈક વત કાઢે. જેમ ઘરમાં સ્થિતિ છે તેમ સમાજમાં સ્થિતિ છે. બીજી વાત વાત એ છે કે જે વ્યકિત કે સમાજ સાથે સંઘર્ષ હોય તેનું સમાધાન તો થઈ જાય પણ સમાજમાં અન્યાય પ્રતિષ્ઠિત થઈ જાય તેનું શું? લકાને એમ કહેવાનું મન થાય કે જોયું ને ! વહેવારમાં તો અન્યાય જીતી ગયાને? એમ ન થવું જોઈએ.
“અંતે તે ન્યાય જીતે છે.” તેની ખાત્રી લોકોને થવી જોઈએ. મતલબ કે ત્રણ બાબતે થવી જોઈએ –(૧) પીડિત અને પીડક બન્ને વચ્ચે મહેબૂત રહેવી જોઈએ. (૨) અન્યાયની પ્રતિષ્ઠા ન થવી જોઈએ; (૩) અંતે ન્યાય જીતે છે, તેની સહુને ખાત્રી થવી જોઈએ. આ બાબતો ધ્યાનમાં રાખીને વિચાર કરશું તે લવાદ નીમ કે નહીં ? તેને ખ્યાલ આવી જશે. જો કે બધા પ્રયત્ન થયા છતાં ન્યાય ન મળે, તો શુદ્ધિ પ્રયોગ તો છેવટે કરવું જ જોઈએ.
લવાદ ક્યારે ?
એટલે શુદ્ધિપ્રયોગ આ બધી ભૂમિકાઓ વટાવ્યા બાદ શરૂ કરવામાં આવે છે. તે અગાઉ ડંખ ન રહે, સમાધાન થઈ શકે તે લવાદ નીમવો બેટું નથી; પણ બધું વિચારીને શુદ્ધિપ્રયોગ શરૂ કર્યા બાદ લવાદને ન નીમવો જોઈએ; ન માન્ય કરવો જોઈએ. શુદ્ધિપ્રયોગ પૂર્ણ થયા બાદ કોઇ આર્થિક બાબતેના ફેંસલા માટે બન્ને પક્ષ સ્વીકારે તે તે માટે લવાદ નીમી શકાય છે.
સાળંગપુરના શુદ્ધિપ્રયાગમાં (પૂતિ થયા બાદ) વળતર કેટલું આપવું તે માટે અતિ લવાદ નીમવાનું નક્કી થયું. ખરી રીતે સરકારના નિયમ પ્રમાણે (૨) છઠ્ઠો ભાગ ખેડૂતોએ આપવો જોઈએ, પણ સમાધાન થતાં થોડા ફેરફારો થયા. ત્યાં લડત મૂળ જમીન ખેડવા માટેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com