________________
ના પ્રયોગમાં
મુધ કરે છે અને કરશે.
[૧૪] શાંતિસેનાને પાયે અને યોગ્યતા સામુદાયિક અહિંસાના પ્રયોગોમાં આજે શાંતિ સેનાને મુદ્દો વિચારવાનું છે. એક સેના એવી હેય છે જે યુધ્ધ કરે છે ત્યારે શાંતિ સેના વિશ્વમાં તોફાનો થાય ત્યાં શાંતિ રાખવાનું કામ કરે છે અને કરશે. એટલે જ તેને અહિંસાના સામુદાયિક પ્રયોગો માટે એક ઉત્તમ સાધન માન્યું છે.
શાંતિ અને સેના એ બે શબ્દો મળીને શાંતિ સેના થાય છે. પણ બને શબ્દને મેળ બેસે છે કે કેમ એ એક પ્રશ્ન છે. ગાંધીજીની સામે કેઈએ આ પ્રશ્ન મૂક્યો હતો. ત્યારે ગાંધીજીએ એ મતલબને જવાબ આપ્યો હતો કે “આપણે પ્રતિકારને સ્વીકાર કર્યો છે તે હિંસક પ્રતિકારની જેમ અહિંસક પ્રતિકારમાં પણ એવો જ શબ્દ જોઈએ જે અસર કરી શકે!”
શબ્દની પિતાની અસર છે. ઘણુ જેશ પ્રેરે, ઘણું હૉત્સાહ કરે. તેથી જ મંત્રમાં શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જે વાતાવરણમાં અસર પેદા કરે છે. “સેના” શબ્દ સાથે લશ્કરી માણ સેનું માનસનીતભાત વગેરે આવે છે એટલે સહેજે ઘણા થાય છે. ત્યારે તેની સાથે શાંતિ શબ્દ જોડાતાં તે વિશિષ્ટ આકર્ષણ જમાવી; તેને વિશિષ્ટ અર્થ લોકમાન્ય થઈ જવામાં વાર નહીં લાગે. એ અંગે એના કાર્યક્રમો યોજાવા જોઈએ. શાંતિસેનાને પાયે
હવે શાંતિસેનાને પાયે શું છે તે તપાસીએ. આ દેશમાં અમૂક લેકબળે એવાં છે કે જે તે હિંસાથી અહિસા તરફ વળશે તે દેશને નુકશાન થશે. આવાં બળોમાં, શીખ, મુસલમાન, અને પછાતવર્ગો મુખ્યત્વે હાય છે. એટલે ગાંધીજીએ શીખેને હિંસાના પ્રતીક તરીકે કટારને નહીં, પણ અહિંસાના પ્રતીક તરીકે કોઈપણ વસ્તુ રાખવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com