________________
[ ૧૧ ]
શુદ્ધિપ્રયાગ અને રાજ્યાશ્રય
સામુદાયિક અહિંસાના પ્રયાગામાં; શુદ્ધિપ્રયાગ એક એવુ સાધન છે, જેમાં સામુદાયિક અહિંસા આગળ વધી શકે, વ્યક્તિના અનિષ્ટની સામે વ્યક્તિગત દબાણુ તા લાવી શકાય પણ તેની અસરકારકતા સ્થાયી નથી રહેતી, એટલે આપણે સામુદાયિક દબાણ લાવવુ છે. એ દબાણુ શુદ્ધિપ્રયાગથી લાવી શકાય છે. અગાઉ આપણે શુદ્ધિપ્રયાગમાં લવાદી કયાં અને કયારે એ અંગે વિચાર કર્યાં છે. આજે શુદ્ધિપ્રયાગમાં રાજ્યાશ્રય લેવા કે નહીં એ અંગે વિચારવાનું છે. જો કે અનુબંધ વિચાર ધારાના મેળ શુદ્ધિપ્રયાગ સાથે ઢાવા જોઈ એ પણ અહીં રાજ્ય શું અને એનાં અંગેા કયાં, એ અંગે વિચારીશું.
રાજ્યના મુખ્ય ત્રણ અંગો છે:—(૧) ધારાસભા—જે પ્રજાનું ચૂંટાયેલું માંડળ કાયદા ઘડે. (૨) ન્યાયખાતું—તે કાયદા પ્રમાણે ન્યાય અંગે ફેમલે કરે; ( ૩ ) વહીવટી તંત્ર—રાજ્યને લડાયેલ કાયદાના ન્યાય પ્રમાણે ચલાવે! ધારાસભાનુ મુખ્ય કામ દેશહિતને ધ્યાનમાં રાખીને કાયદા પસાર કરવાનુ છે. ન્યાયખાતું એ કાયદા પળાવવાનું કામ કરે છે. તે એક તરફ અમલદારને વ્યવસ્થિત રાખે અને ખીજી તરફ સરકાર સામે ફરિયાદ કરવી હોય તે તે પણ કરી શકે, ઈ માણસ ભૂલ કરે તે। કા તેને સજા કરે. સજાને। અમલ કરવા માટે પોલિસ તંત્ર હોય છે. તે જ રીતે દેશના વહીવટ ચલાવવા માટે તલાટીથી માંડીને લેકટર સુધી, પછી પ્રાંતીય સરકારે અને અંતે મધ્યસ્થ રાજ્ય આવે છે. આ છે રાજ્યના સામાન્ય ખ્યાલ
રાજ્ય પણ સંસ્થા જ છે તે?
શુદ્ધિપ્રયોગ સંસ્થા દ્વારા થવા જોઇએ, એમ આપણે વિચારી ગયા છીએ. તે કાઈ કહેશે કે રાજ્ય પણ એક
સંસ્થા છે. તે પણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com