________________
૧૫૦
દીધાં. ઘણા લેકાએ સહી કરીને પેલા લેાકેાના કૃત્યને વખાડી કાઢયું. નવા સ્થાપેલા બાલમંદિરના પ્રમુખે રાજીનામુ` આપી દીધું. સંધને થયું કે આ નાણાં સાણંદના કાઈ સારા કામમાં વપરાય તે સારૂ ! એટલે સંઘે તેજ સભામાં નાગરિકાને એ રકમ પરત કરી. આ પ્રયાગમાં કાંગ્રેસ તટસ્થ રહી; તેના અનુબંધ પૂરા ન હતા. એટલે તેની ખામી ખરી! એટલે રવિશંકર મહારાજે કહ્યું તેમ ગામ લેાકેા સાથે સમાધાન કર્યું. શુદ્ધિપ્રયાગ સફળ થયેા. પણ કાંગ્રેસ તટસ્થ રહેતાં ઘણાને ખેલવાનું થયું.
સાળંગપુરના પ્રયાગમાં જોયું કે ત્યાં અનુબંધ રહેતાં સુંદર કામ થયું હતું. સરકાર કુરેશીભાઈ મારફત મદે આવી. તાલુકા કેંગ્રેસ સમિતિએ પહેલાં વિરાધ કર્યાં પણ પછી તેમને કહેવું પડ્યું કે ખેડૂતા સાચા છે. અંતે મામલતદાર અને જિલ્લાધિકારીએ તપાસ કરી અને ખેડૂતાને ન્યાય અપાવ્યેા. આામાં ક્રેગ્રેસના વિરોધ હાત તા પરિણામ સારૂં ન આવત ! સાળંગપુરમાં ધડતર અને પરિણામ બન્ને આવ્યાં. લેકજાગૃતિ પણ થઈ.
પાલણપુરના પ્રસંગમાં વેપારી કામ, કૈગ્રેસ, લેાકસંગઠન વગેરે એ સારે। ભાગ ભજવ્યેા હતેા. ગુનેગારે ગુનાના એકરાર કરવાજ જોઈ એ; ભૂલ ન માને તે ખાટું છે. આમ લેક લાગણી થઈ. ગણાતધારા શુદ્ધિપ્રયાગમાં પણ જનજાગૃતિ ખૂબ આવી ગઈ. શહજાર ઉપવાસ એક ટાણાં થયાં. ઢેબરભાઈ અને લાલાકાકાને તે વખતે વાત ગળે ઊતરી ન હતી, છતાં સરકાર ઉપર દુખાણુ લાવવામાં મદદ કરી છે. આમ અનુબંધ હાઈ ને ત્યાં પણ સફળતા મળી છે.
હવે પ્રાયેાગિક સંધ સિવાય પણ હમણાં આવા પ્રયાગ થયા હાય અને તેમાં સફળતા મળી હોય તેના એક દાખલા લઈ એ. ગુજરાત પ્રાંતીક સમિતિએ એક જાહેર સભા ચેાજી. તેમાં મેારારજીભાઈ પ્રવચન કરવાના હતા. પશુ તફાનીઓએ “ જનતા કરફ્યુ ”ના નામે લેાકાને સભામાં જતાં રોક્યા, પેલિસ આમાં શું કરી શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com