________________
શુદ્ધિ પ્રાગનાં મૂળભૂત તો સામુદાયિક અહિંસામાં શુધ્ધિપ્રયોગ અંગે આપણે વિચારી ગયા છીએ. અહીં શુધિપ્રયાગનાં મૂળભૂત તો ક્યાં છે, તે અંગે વિચાર કરવાને છે. શુદ્ધિપ્રયોગના કેંદ્રમાં વ્યક્તિ નથી પણ સમાજ છે. સામાન્ય રીતે પોતાની આસપાસના સમાજને એ રીતે શુદ્ધ કરે કે તે બીજા માટે આદર્શરૂપે બને. સમાજને કેન્દ્રમાં રાખે:
વ્યકિત ગમે તેટલી મહાન હેય કે ખરાબ હોય પણ તેના ઘડતરમાં સમાજને ફાળે છે; અને સમાજના ઘડતરમાં એ જ રીતે વ્યક્તિને ફાળો રહેલા છે. એટલે સમાજમાં જે દોષ આવ્યા તેમાં વ્યકિતને દેવ પણ એટલો જ છે. એવી જ રીતે વ્યક્તિના ગુના માટે સમાજ મુખ્ય જવાબદાર છે. વ્યકિત કેમ બગડી તેને વિચાર કરવું જોઈએ, તેની ઉપર જે ચાકી રહેવી જોઈએ તે રહી નથી. વ્યક્તિના દોષ જોઈ ઘણીવાર સમાજ આંખ મીંચામણું કરે છે. સ્વાર્થ, લેભ, ભય કે શેહશરમને લઈને અમુક દેશોને સમાજ ચલાવી લેતા હોય છે. ઘણી વાર એવી ગુનેગાર વ્યક્તિને ટેકે પણ અપાય છે. એટલે એક વ્યક્તિને દોષ સમાજ વ્યાપી બની જતે હેઇને, તે વ્યકિતને કાઢી તેયે તે દેષ કાયમ માટે નીકળતું નથી. ઘણીવાર એક વ્યકિતના દેષ કાઢશું; પણ દેશની પરંપરા તે ગાવશે, તે સુધારણા કાયમી ટકશે નહીં. એટલે વ્યકિતના દેશમાં સમાજનો દોષ માની સામાજિક કે દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. એવે ભાગ્યે જ કોઈ પ્રસંગ હરો જેમાં વ્યહિતના દેશમાં સમાજ જવાબદાર ન હે!
પાલણપુરનો પ્રસંગ એને નમકે છે. તે વિશે અમ્મહ ; કહેવાઈ ગયું છે. એક યુવાન સત્તર વર્ષની કન્યાને તેની માએ દરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com