________________
૧૦૪
4.
બહેન પણ હતી. એકવાર એમના મહેતાજી પેલી બેન સાથે ચેડાં કરતા હતા. ગાંધીજીને તે ઠીક ન લાગ્યું. બન્નેને સમજાવ્યાં છતાં ન માન્યાં. એટલે પેલા ભાઈ તે રજા આપી. પેાતે જાહેરાત વગર સાત ઉપવાસ કર્યાં. અહીં શુદ્ધિના આગ્રહ પેાતાના તરફ છે. એની ભૂલમાં મારી પણ ખામી છે; નહીંતર હું હાવા છતાં આમ ન ચાલે ! '' એટલે તેમાં વ્યક્તિ પેાતાના ઉપર દબાણ લાવે છે. આ બાણુ એવું છે કે પસ થયું હોય ત્યારે બાણુ કરીએ તા સહેજ વધારે દુ:ખે પણ પછી શાંતિ થાય; એના જેવું છે. આવું ખાણુ કે સૂક્ષ્મહિંસા વ્યક્તિ કે સમાજના હિત માટે હાઈ ને તે અહિંસા છે.
અહીં ધણા એમ પણ કહેશે કે ગાંધીજીએ તેને રાખીને સુધાર્યાં હ્રાત તા? તેને છૂટા કર્યાં તેા તેના પેટ ઉપર લાત તેા પડી ને? પણ, જે વ્યકિતને ગાંધીજીના સાત ઉપવાસ અને સમજાવટથી પણ કંઈ અસર ન પડે તે શું કરવુ? સડેલું ગુમડું ફાડવું જ પડે ! ઘણા માણસા ખાટાં કાર્યાં કરી સારાં થઈને ફરતા હૈાય છે. એને સાચે અહિંસક તે પ્રતિષ્ઠા નજ આપી શકે. આવા લેાકાને સાથે રાખવાથી તેમની દાંગાઈ ને ટેકા મળી જતા હોય છે.
ગાંધીજીના આશ્રમમાં લીલા નાગીનીના હદબહારના કિસ્સા બન્યા. પહેલાં સમજાવવાના પ્રયત્ન મેર્યાં; વાળ ઉતરાવી નાખવાનું કહ્યું, જીવન અમૂક રીતે જીવવાનું કહ્યું; પણ પરિણામ ન આવ્યું તે તેને છૂટી કરી. ઘણાને એમ થશે કે ખરાબ માણસ ત્યાં ન સુધરે તે પછી કયાં સુધરે પણુ, ગાંધીજીએ માન્યું કે પ્રયત્ન કરવા છતાં પણુ વ્યક્તિ ન સુધરે તે સમાજમાં ખેાટા પ્રત્યાધાતા પડે; એટલે તેને છેડી દીધી.
ગાંધીજી ઘણા પ્રસંગોમાં, આશ્રમવાસીઓની ભૂલ થઈ હોય તો જાતે પ્રાયશ્ચિત કરી નાખતા. કાઈને કહેતા નહીં. એમ કરતાં લેકે જાણી જાય તા સંશાધન કરી નાખતા કે મારી ભૂલ તા નથી થઈ તે ?
એટલે શુદ્ધિપ્રકાયા એ પ્રકારે થાય. એમાં ખીજાતે જાણુ ન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat