________________
૧૦૩
વિક્ષા લેવા લાગ્યા પણ પરોક્ષમાં સમાજમાં અશુદ્ધિ હતી તે શુદ્ધ કરવાની હતી. એટલે સમાજને જાગૃત કરીને તેની અશુદ્ધિ દૂર કરવા માટે અભિગ્રહ-શુદ્ધસંકલ્પ કર્યો. આ અભિગ્રહમાં તેમણે દાસદાસી પ્રથાના અનિષ્ટને દૂર કરવા અને સ્ત્રી જાતિને ઉંચુ સ્થાન આપવા સમાજનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તે છતાં સમાજને સુધારવો હોય તે સમાજમાં નવાં સંગઠન બનાવવાં જોઈએ. એટલે તેમણે સંધ ર. સંધના જુદા જુદા વર્ગોના નિયમો બનાવ્યા. ભગવાન મહાવીરના જીવનમાં ત્રણ તાએ મુખ્ય કાર્ય કર્યું છે -(૧) આત્મતત્વની પ્રતીતિ માટે અભિગ્રહ અને ચંદનબાળાનો ઉદ્ધાર (૨) અનાર્ય પ્રદેશમાં વરસે સુધી પરિભ્રમણ કરવું અને ત્યાં બિભત્સ અંગાર રસમાં પણ રસિક્તા પડેલી છે તે બતાવવું; (૩) પ્રાણીમાત્રમાં સમાન આત્મ તત્વ હોય તે ક્રેધી અને ભયંકર સર્પને પક્ષ વાત્સલ્ય ચખાડવું ! એટલે જ લકોએ ના કહી છતાં તેઓ ચંડકૌશિક સર્પ પાસે ગયા અને તેને વાત્સલ્ય આપી પ્રતિબધ્યો.
આમ દર્શન અને વહેવાર પવિત્ર કર્યા પછી; તેમણે સંઘની રચના કરી. એટલે શુદ્ધિ પ્રયોગમાં ક્રમશઃ શુદ્ધ મન, શુદ્ધ સંકલ્પ, શુદ્ધપ્રજ્ઞા (બુદ્ધિ), શુદ્ધ દ્રષ્ટિ, શુદ્ધ શીલ, શુદ્ધ આચાર, શુદ્ધ વહેવાર અને પુરૂષાર્થને ક્રમ રાખવો જોઈએ. તેની સાથે સાથે એ કાળજી રાખવી પડશે કે પિતાની શુદ્ધિ કરવી અને આજુબાજુની શુદ્ધિની વાતને ટેકો આપવો અને બગાડ થતો હોય ત્યાં શુદ્ધિપ્રયાગની હિમાયત કરવી.
અહિંસક આઝાદીની લડત સાથે સત્યાગ્રહ શબ્દ આપણે ત્યાં વધુ પ્રચલિત છે. એટલે શુદ્ધિગ અને સત્યાગ્રહ ને એકજ અર્થમાં ગણવાની ઘણા લેકે ભૂલ કરે છે. ખરેખર બન્નેમાં મોટું અંતર છે તેમજ બન્નેની સામાજિક અનિવાર્યતા પણ અલગ અલગ તોથી ભરેલી છે.
ગાંધીજી આફ્રિકામાં ગયા. વકીલાત ચાલુ કરીને આશ્રમ ખેલ્યો પડાં માણસો રાખ્યાં; ટાઈપિસ્ટ, પટાવાળા, કારકુન વગેરે. એમાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com