________________
૧૦૦
પ્રયોગમાં તે વ્યક્તિ કે વ્યકિતઓ સ્વેચ્છાએ અનિષ્ટ ન મૂકે ત્યાં સુધી પિતાના તરફથી ઉપવાસ કરવા અથવા પિતાની પ્રેરણાથી રચનાત્મક કાર્યકરોની સંસ્થાના સંચાલન દ્વારા કરતા લેકસેવકે દ્વારા ઉપવાસ કરાવવા અને તપ-ત્યાગ અને બલિદાનના કાર્યક્રમોથી વાતાવરણ તૈયાર કરવું. અને પરિણામ ન આવે તો જીવન પણ હેડમાં મૂકવું; એ કાર્યક્રમ સમાયેલ છે.
ઘણુને એમ થશે કે સાધુએ તે આત્માનું દમન કરવું જોઈએ. બહુ બહુ તો સાધુઓએ ઉપદેશ આપવો જોઈએ; તેમણે આવી પંચાતમાં શા માટે પડવું જોઈએ ? પણ સાધુની જવાબદારી બતાવતાં ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે –
चत्तारि पुरिसजाया पणत्ता :अप्पणो णाममेगे अलमत्थू भवइ नो परस्स, परस्स गाममेगे अलमत्थू भवइ नो अप्पणो, एगे अप्पणो वि अलमत्थू भवइ परस्स कि एगे णो अप्पणो अलमत्थू भवइ णो परस्स; આમાં “અલમસ્તુ” શબ્દને અર્થ ટીકાકાર કરે છે–
'अलमस्तु, निषेधो भवतु य एषमाह सोडलमस्त्वित्युच्यते. दुर्नयेषु प्रवर्तमानस्य निषेधकः ईत्यर्थः' .
–પોતે અગર તે સમાજ દુનતિમાં પ્રવર્તતે હેય તે તેને તેમ કરવાની જે ના પાડે છે; દુનીતિથી બચવા માટે ચેતવે છે, તે અલમસ્તુ કહેવાય છે, આ ભંગીમાં ત્રીજા પ્રકારને સાધક સર્વશ્રેષ્ઠ ગણાય છે જે પિતાને અને બીજાને બન્નેને અનિષ્ટ પ્રવૃત્તિ કરતાં બચાવે છે.
એટલે શુધિ પ્રયોગમાં સર્વપ્રથમ વ્યકિત કે સમાજને અનિષ્ટથી બચાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ જે તે દૂર ન થાય તે ગુનેહગાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com