________________
૯૬
ન રહેવાય; પણુ, ખચે તેટલું બચાવાય. એટલે તાકાના વખતે ટુકડીએ ગઈ તેમાં કામ ઓછું થયું પણ તેકાનાના અમુક અંશ તે। કાણુમાં આવી જ ગયા હતા.
ઘણાંને એમ થશે કે આ બધા પ્રયોગા કરવામાં આવ્યા તે ભાલ નળકાંઠા જેવા નાના પ્રદેશમાં. હજુ આખું હિંદુ બાકી છે અને વિશ્વની વાતા કરવાથી શું ફાયદા થાય? પ્રયાગશાળા હમેશાં મેટી ન હોય તેમ જ તેના વિસ્તાર આખા વિશ્વમાં હાવા જોઈએ, એ જરૂરી નથી. પ્રયાગકારની નજર સામે આખુ વિશ્વ હાવું જોઈ એ. તેનું હૃદય તેના રાષ્ટ્રમાં હશે અને તેના પગ તેના કાર્યક્ષેત્રમાં રહેશે. પ્રયાગક્ષેત્ર નાનુ હાય છે તેમાં તેના પરિણામેા જોવાય છે; અને સળ થતાં વિશ્વ સામે મૂકવામાં આવે છે. વિશ્વ તેને તપાસે છે અને તેની સક્રિયતાને અપનાવે છે. એટલે અહિંસાના પ્રયાગે ભલે ભાલનળકાંઠા જેવા પ્રદેશમાં સંક્ષેપ રૂપે થયા; પણુ તેમાં વિશ્વવ્યાપી પરિણામે તે। રહેલાં જ છે. ભગવાન મહાવીર અને મુદ્દે યુગધ– વિહારમાં જ ઉપદેશ આપેલે પણ તેમને અહિંસાને સંદેશ આજે જગમાં પણ ફેલાયા જ છે.
એને ટૂ કા સાર એ છે કે વ્યકિતગત અહિંસા ગમે તેટલી વ્યાપક અને શુદ્ધ હોવા છતાં સામુદાયિક બન્યા વગેર તે ડહેાળી ખની જાય છે. ટાંગાવાળા અને શેઠના દાખલે એ અંગે નવા પ્રકાશ આપે છે. જો સામુદાયિક વિચાર નહીં હૈાય તે તમારું કુંડાળું ગમે તેટલું મજમુત હશે તેને પણ પણ તેાડવું જ પડશે, માત્ર રાજ્યના વિચાર નહીં ચાલે ! વ્યક્તિ, સમાજ, રાજ્ય અને સ ંસ્થાના વિચાર કરીને નૈતિક દુશ્માણુ ઊભું કરવું પડશે. રાજ્ય હાવા છતાં સમાજના ખ્યાલ પહેલા કરવા પડશે. નહીંતર રાજ્ય હાવા છતાં, સાધુઓને પાકિસ્તાનથી ભાગીને હિંદ આવવું પડ્યું ! લાઈ–લામાને હિંદમાં આવવું પડ્યું ! એટલે વ્યકિતગત અહિંસાને સામુદાયિક રૂપ આપવામાં એવા સમાજ ઊભા કરવા એ વધારે મહત્ત્વનું છે. આ બધું સામુદાયિક અહિંસામાં જ આવી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com