________________
બીજી તરફ વકીલના કારણે ખૂની છુટી જાય છે. એટલે હું રહી જાય છે અને પ્રતિ હિંસા-ખૂનને બદલે ખૂનથીની પરંપરા ચાલે છે. મીલેમાં વધુ નફે થાય છે. કામદારોને પૂરતું મળતું નથી–પરિણામે હડતાળ પડે છે. તેફાન ઉગ્ર થાય છે–પાંચ પચ્ચીશ ઘવાય છે અને પ્રતિહિંસાની પરંપરા જન્મ લે છે. એક વ્યક્તિ પાસે પુષ્કળ ધન છે. તે વૈભવના પ્રદર્શન માટે કાર રાખે છે, બંગલા રાખે છે, જમણો કરાવે છે, ત્યારે બીજો એને જ ભાઈ એની પૈસાની મોટાઈને નમે છે; તેને : પણ એવા થવાની ભાવના જન્મે છે. પરિણામે કાં તો તે સમાજનું શોષણ કરીને આગળ આવે છે; કાં તો પછી શેઠ જેવી વ્યક્તિઓ સાથે ઠેષ વૃત્તિ જન્મે છે. આ હિંસાની ચિનગારી છે જે આગળ જતાં ભડકાનું રૂપ પકડે છે.
ધર્મસ્થાનમાં બેસીને લેકે એમ વિચારે છે કે આપણે પ્રભુની પ્રાર્થના કરીએ–દાન-તપ કરીએ–અહિંસા પાળીએ. પણ તેથી નાના ક્ષેત્રમાં અહિંસાનું પાલન થાય, પણ આટલા સમુદાયની વ્યક્તિગત અહિસાનો પ્રભાવ બીજા ઉપર નથી પડતો. તેનું કારણ એ છે કે વ્યકિતગત કાર્યોની સીધી કે
ધી અસરને વિચાર કરવામાં આવતો નથી. પેલા શેઠને હતું કે મારે તે વ્યાજથી કામ. એ શું બંધ કરે તેની સાથે મને શું પ્રજન” તેથી સમાજ હિંસા તરફ વધે કે દાદાગીરી ફેલાય એમ કોઈ વિચારતું નથી. રાજસ્થાન–કચ્છ અને અગાઉ સૌરાષ્ટ્રમાં કેટલાક વાણિયા લેકે ડાકુબહારવટિયાઓની લૂંટના માલને (સેનાને) ગાળવાને અને વેચવાને ધધ કરતા. તેમને થતું હશે કે અમારું કામ તો સેનું ગાળવું અને વેચવું છે. પણ જેતે તેની પાછળની બહારવટિયાઓની ચોરી હિંસા અને રંજાડને
ખ્યાલ ન કરે તો શું થાય ? આ ડા–બહારવટિયાની પ્રવૃત્તિને ઉત્તેજન મળી જાય !
એટલે સમાજને અહિંસાની રીતે વાળવા માટે કોઈ પ્રક્રિયા શરૂ થવી જોઈએ. તેમાંથી શુદ્ધિપ્રયાગની વાત આવી. આવા શુદ્ધિ પ્રયોગોનું ખરું મૂલ્યાંકન સમાજને થાય તેવું વાતાવરણ પેદા કરવું જરૂરી છે. આ
હિપ્રયાગમાં એક કે અનેક વ્યક્તિઓ નિસ્વાર્થપણે સહન કરે છે છતાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com