________________
સમાજની નાડ જોતાં જોતાં તપાસણી કરતા રહેવી પડશે; નહીં તે ચાસણી ચીવડ બની જતાં, સમાયેલું ઘી પણ પાછું બહાર નીકળી જાય, તેમ સમાજની અંદર પચેલાં સદ્દગુણે પણ બહાર નીકળી જવાને ભય ઊભો થાય છે. તેમ ઘણીવાર જાહેરાત પછી વ્યકિત કે સંસ્થા નઠેર બને. મોટા ભાગે રાષ્ટ્રીય સંસ્થા કે સંસ્થાના અગ્રગણ્ય ગણાતાં માણસો આવું કરવાના. બ્રિટિશ લેક સામે સામાજિક દબાણ જાહેરાતના કારણે આવવા માંડ્યું કે તંત્ર કઠેર બનવા લાગ્યું. એવા સમયે ત્રીજું પગલું (૩) અસહકારનું આવીને ઉભું રહેવું જોઈએ. જેમકે બાપુજી બ્રિટિશ દરબારી મેળાવડામાં ન ગયા. તેમને મળનારે ચાંદ પાછો મોકલાવ્યો. ટાગોરે પણ “માનપત્ર” પાછું મે કહ્યું. આથી પણ ન સરે તે ચેકું પગલું (૪) બહિષ્કારનું આવે છે. પરદેશી માલનો બહિષ્કાર આને લીધે આવી પડે. જેના ઉપર બ્રિટન મુસ્તાક હતું તે પાયો તૂટી પડ્યો. આમ અનિષ્ટોને પાયો તૂટી પડવો જોઈએ. આ પછી (૫) પ્રતિકાર આવીને રહે છે. અહિંસક પ્રતિકારમાં પિતાની જાત ઉપર કાયાકલેશથી માંડીને સામુદાયિક તપ આવે છે. ગાંધીજીએ આ રીતે જાતથી માંડીને સમુદાય આખાને ઉપવાસ કરવાની હાકલ કરી હતી. તે છતાં પણ ન થાય તે (૬) આત્મસમર્પણ કરવું જોઈએ. બાપુએ ઝેકોસ્લોવેકિયાને કહ્યું હતું કે આક્રમણને મુકાબલો હથિયારથી કરશે તે તેને હું અહિંસા લેખીશ. પણ જો જાતને હેમશો તે અહિંસાને ઉમદા પાઠ જગતને મળશે. જ્યાં તન ન પહેચી શકે ત્યાં પ્રાણપણ તે પહોંચી જ શકે છે.
સન ૧૮૫૮ માં કેટલાકે ટીકા કરી : “આ વખતે અમદાવાદ જઈ માવાનું મૂકી માત્ર એક બાજુ ઉપવાસ કરવા તે કેવું?”
પણ, આપણે કલકત્તા ખાતે જોયું કે સુહરાવર્દીના પ્રયોગે સફળ ન થતા; બાપુએ જેમ ત્યાં આમરણાંત ઉપવાસ કરેલા તેમ દિલ્હીમાં પણ કર્યા હતા. બાપુ વિશ્વવ્યાપી વ્યકિત હેઈને તેમનાં શરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com