________________
અનરને આખા જગતના પ્રાણને જાગૃત કરતાં, તે છતાં તેઓ સાથી અને કાંગ્રેસને સાથે લઈ લેતા. તે ઉપરાંત અહીં ખૂબ જાગૃતિની જરૂર છે.
આંધ માટે રામુલુના ઉપવાસએ અને તેના મરણે લોકોમાં હિંસા પ્રગટાવી હતી. તેમના ઉપવાસે શુદ્ધ છતાં ઉદ્દેશ્ય સાંકડે હતો. તેના પરિણામે પ્રત્યાઘાતો આજે જોવા મળે છે. માસ્તર તારાસિંગના ઉપવાસ, નાગાપ્રદેશના તોફાન આવી જાગૃતિના અભાવનાં પરિણામ છે.
સભાગે બા. ન. કાંઠા વગેરે પ્રદેશમાં ગામડાંને (રચનાત્મક કાર્યકરની સંસ્થા) પ્રાયગિક સંધ તેમ જ અહીંના શહેરમાં વિશાળ હેતુએ વિધવાત્સલ્ય પ્રાયોગિક સંધ રચાઈ ગયો છે. તેણે અત્યાર સુધી અનેક પ્રશ્નોમાં પૂ. મહારાજશ્રીની દેરવણીથી, નાની ઉંમર છતાં, માર્ગદર્શક ઠરાવો-ગે અને કાર્યોથી માર્ગદર્શન મળ્યું છે.
ઉપરનાં (૧) સમજાવટ-વાટાઘાટ,(ર) જાહેરાત.(૩) અસહકાર, (૪) બહિષ્કાર, (૫) પ્રતિકાર અને (૬) આત્મ સમર્પણ એ છએ પગલાં ભરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. - શ્રી દેવજીભાઈ: “ કચ્છ પ્રાયોગિક સંઘની નૈતિક દોરવણી તળે સામુદાયિક અહિંસાના પગ ભચાઉ ખેડૂત મંડળે કર્યા છે. તેમાં પણ કરમરિયા ગામમાં સુમરા અને સામેના આગેવાની તાણીતાણમાં ગામને થતી હેરાનગતિમાંથી ગામને બચાવવું અને પક્ષોનું સમાધાન કરવું; એ તેની સફળતા ગણી શકાય. તેથી સામાન્ય અને દબાયેલી પ્રજા પણ જાગૃત થઈ તાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસ અધિકારી વગેરે અમલદારોએ તેથી જ ખેડૂત મંડળની સહાય માંગી હતી.”
શ્રી. પૂજાભાઈ: “ગામડાંઓમાં વાડાબંધી અને દાંડ જૂથનું જોર હોય છે. ગ્રામ પ્રજાની એકતા અને સહૃદય માણસે આગળ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com