________________
આવે છે તે જૂથે પોતે પાપણું લઈ, ચેરીઓ પોતે જ કરાવે છે. એટલે નીચલા થરોથી સાચા ન્યાયનું અને એકતાનું કામ વિશાળ દષ્ટિથી શરૂ થવું જોઈએ. તે શિક્ષક, અમલદાર, દાંડ અને મૂડીવાદી વગેરે બધા સીધા થશે.”
શ્રી. બળવંતભાઈ : “માટલિયાએ ગયા વખતે લાંચ અને દાંડ તો સામે જે બે કાર્યક્રમ મૂકેલા તેનાથી ઘણું કામ થઈ જાય. કેગ્રેસનું સ્વેચ્છાએ ગામડાંઓએ રાજકીય માતૃત્વ સ્વીકાર્યું છે, એટલે કે ગ્રેસી આવરણ લાંબે વખત આ કામમાં આવું નહીં આવે.”
પૂ. મુનિશ્રી સંતબાલજી : “આપણે સાત સપ્તાહ વીતાવ્યાં. હજુ દશેક થશે. ત્યાં લગી કાર્યક્રમો નિશ્ચિત નહીં થાય. આ૫ણે સમગ્ર જગતનાં પ્રશ્નોમાં કયા અગત્યના છે? આજે રાજકીય પક્ષો રૂપી અનિષ્ટોને દૂર શી રીતે કરવો પડશે વગેરે પ્રથમ વિચારવું પડશે. સામેથી આવી પડેલ કાઈ પ્રશ્નને નહીં છોડાય; પણ સામેથી લેવાને પ્રશ્ન હોય તે લાંબું અને ઊંડું વિચારવું પડશે.
(તા. ૨૫--૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com