________________
એવી ગુંડાગિરીને દબાવવા માટે હિંસા વાપરવી પડતી હશે. પણ આ તો તે નિર્દોષ – લેકોના જાન-માલને નુકશાન પહોંચાડે છે. મુંબઈ, મદ્રાસ, અમદાવાદ વગેરે સ્થળે આ લેકેના, શાંતિ – સરઘસના નામે જે જેહકમી ચાલે છે તે ભયાનક છે. એટલે જ વિનાબાજીને કહેવું પડ્યું કે પ્રજાના પત્થરમારા કરતાં પોલિસની ગેળી અહિંસાની વધારે નજીક છે.
અહીં એક બીજી બાજુ પણ વિચારવાની છે. આઝાદીની લડત વખતે લેકેએ પાટા ઉખેડવા વગેરેનાં કાર્યો કર્યાં – શું તે વ્યાજબી છે? આ અંગે આપણે જોઈ ગયા છીએ કે ગુલામી કરતાં તે એ ઉચિત છે પણ આવાં કાર્યો માટે દરેકને શાષવું ન પડે તે માટે મુખ્ય માણસે એકરાર કરી તેની જે સજા થાય તે ભોગવી લેવી જોઈએ. જે આવા પ્રકારનાં તોફાને અને હુલ્લડોને ગુપ્ત રાખવામાં આવે તો તેમાંથી કાયમી અનર્થની પરંપરા ચાલે છે. રાજ્યસત્તાની સામે થવું સમજાય છે પણ તે માટે દગો કરવો, જૂઠાણું કરવાં, તે બરાબર નથી. તેફાનેને વેગ ન મળવો જોઈએ. દાંડાઈ ભલે થાડા માણસે કરતાં હોય છે પણ તેમની સાંકળ હોય છે. એટલે એમનાં જૂઠાણાં અને તેફાનેને અટકાવવાં જોઈએ. અટકાવવાની પ્રક્રિયા શરૂ કરીએ એટલે અનુબંધ વિચારનો ખ્યાલ તરત આવે; સાથે જ કોગ્રેસને પણ વિચાર આવે.
અનિચ્છનીય પ્રવૃત્તિઓને ક્યા ક્યા પક્ષે ટેકો આપે છે તે ઊંડાણથી વિચારતાં જણાઈ આવશે. રાજાજી સ્વતંત્ર પક્ષનું ઉદ્ધાટન કરે અને પ્રકાશને જવું પડે તેનું કારણ શું ? સ્વતંત્ર પક્ષને ભૂતપૂર્વ રાજાઓને ટકે અને સમાજવાદી વિચારસરણી સાથે કયાં મેળ ખાય છે? ભાષાના પ્રશ્ન અંગે પંજાબી સુબા માટે ઉપવાસ થાય, પછી લોકો ભેગા થાય, પિલિસ અટકાવે તો તેફાન કરે. ત્યાં અશોક મહેતા અને ગરે જેવા જઇને ભળે તે શું સૂચવે
સદ્ધાંત વગરની પાર્ટીઓના આવા શંભુમેળાથી અયોગ્ય અને દાંડ. તને રસ્તો મોકળો થઈ જાય છે. એટલે જેમ આ દાંડાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com