________________
કરતાં તરવે અને શાને માન કરવા પડશે, તેમ આવાં પક્ષોને પણ મ્યાન કરવા પડશે. માત્ર સરકારની ટીકા કર્યા કરીએ અને આવા તોને થ્થાં ફરવાં દઈએ તો હિંસાને વેગ મળી જશે. એવા પક્ષેથી દૂર રહેવું પડશે, જે આવા તોફાની તત્વોને હાથા બનાવીને ફરતા હેય. સરકાર ઉપર ગોળીબાર–લાઠીમાર કરવાની ફરજ ન આવી પડે તે માટે આવાં પક્ષોને પણ ખ્યાન કરવા પડશે.
આજે રાજકીય પક્ષોને ટેકે પામી દાંડતો એટલું બધું જોર કરીને બેઠા છે કે ગામડામાં તમે ના વિચાર કે કાર્યક્રમ મૂકે તે તરત તેઓ આડા આવે છે. એ લોકો સામ્યવાદી ભાંગફેડ નીતિને જ આગળ લાવે છે. એટલે દાંડાઈજેમ સામ્યવાદ પણ ન પાંગરે એ જોવું રહ્યું.
એવું જ કોમવાદનું છે. ગાંધીજીની પ્રાર્થનામાં જવાના બહાને તેમને ગોળીબાર કરીને એના એક પ્રતિનિધિએ મારી નાખ્યા. આ માટે પણ એક સંરક્ષણ-શાંતિ–દળ ઊભું કરવું જોઈએ. દાંડાઈ, રંજાડ કે ઉપદ્રવ કોઈપણ નામે નિયંત્રણમાં રહેવાં જોઈએ. આવાં તો રાજ્ય શકિતથી બળવાન થાય એમાં રાજ્ય સાથે પ્રજાને પણ વધારે શોષવાનું રહે છે.
(૨) બીજે મુદ્દો એ છે કે રાજ્યને શસ્ત્રો કેમ ઓછાં વાપરવાં પડે. તેની હિંસા ઓછી કેમ થાય તેવા પ્રયત્ન કરવા જાઈએ. એ માટે પ્રજાએ જાતે જ તૈયાર થવું જોઈએ. પોલિસ પહેચે તે પહેલાં જે અહિંસક દળ પહોંચી જાય તે દંડ અટકી જાય. એ માટે લેકેએ હથિયાર પકડવાની જરૂર નથી પણ પિતાની નૈતિક શકિત જગાડવાની જરૂર છે.
અહિંસાની દિશામાં રાજ્ય ત્યારે આગળ વધી શકે જ્યારે પ્રજા એની અવેજીનું કામ ઉપાડી લે. એકવાર પાકિસ્તાનની સરહદમાંથી કચછની સરહદે ઢોરચોરી ખૂબ થતી. લશ્કરની ચુકી છતાં આ કાર્ય ઘટતું નહીં. એટલે એક કાર્યકરે ખડીર-ખાબડીના વિસ્તારમાં ખેડૂત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com