________________
નેમિચંદ્રજીએ કહેલું કે તેમણે ત્રણ વાતો કરવી જોઈએ. ઉપદેશ, પ્રેરણા અને આદેશ!” આદેશ એટલે આજ્ઞા અને તેના બદલે હુકમ એમ મૂકીએ તો તેને ખરો ખ્યાલ આવી શકશે. હુકમ સત્યની જાળવણી માટે હોય; લડાઈ માટે નહી. સામાજિક સત્યની જાળવણી માટે ત્રણે પ્રકારનાં દબાણે ત્રણે પ્રકારનાં દબાણો આધ્યાત્મિક દબાણ, સામાજિક નૈતિક દબાણ, અને ત્રીજુ રાજ્યનું દબાણ જરૂરી છે પણ તેમનું ચેકિંગ તે સાધુસંસ્થાએ રાખવું પડશે; અને જરૂર પડતાં બલિદાન પણ આપવું પડશે. પહેલે ક્રમ સાધુસંસ્થાને છે. તેણે આદેશ આપવો પડશે, પ્રેરણા આપવી પડશે અને ઉપદેશ આપવો પડશે. બીજે ક્રમ લોકસેવકને છે. તેણે રચનાત્મક સંસ્થા બનાવવી પડશે. ત્રીજો નંબર લોકસંગઠનને છે. ચોથે નંબરે રાજ્ય સંસ્થાને લેવી પડશે.
કેઈને પ્રશ્ન થશે કે આવું કાર્ય કઈ જૈન સાધુઓએ કર્યું છે? જે સાધુઓ હથિયાર લેતા થશે; બ્રાહ્મણે શસ્ત્ર પકડશે, તે ક્ષત્રિયો કેવા રહી જશે પણ માની લ્યો કે અન્યાય સામે ક્ષત્રિયે ન જાગ્યા બ્રાહ્મણે નહિ ચેત્યા તે કઈ કે જાગવું પડશે.
એ પ્રસંગ જેન કાલિકાચાર્યને છે. સરસ્વતી નામની એક સાધ્વીને રાજા બદઈરાદે ઉપાડી ગયે. બ્રાહ્મણે પણ રાજાને સાચું ન કહી શક્યા, જૈન શ્રાવકો પણ કાયરતા ધારીને એ અનીતિને મૂંગે મેઢે સહેતા રહ્યા. મતલબ કે રાજાની બીકે કોઈ ન બોલ્યું. કાલિકાચાર્ય નામના જૈન સાધુને ખબર પડી. તેમણે પહેલાં તે ઉજજયિનીના બ્રાહ્મણે, મહાજને અને શ્રાવકે વને રાજાને સમજાવી સરસ્વતી સાવીને છોડાવી લેવાનું કહ્યું, પણ તેઓ કઈ સળવળ્યા નહિ. છેવટે પિતે રાજાને સમજાવવા જાય છે. પણ સત્તામાં મદાંધ રાજા ગઈ જિલ્લા સમજે શાને? આખરે ન ટકે સિંધુ સૌવીર દેશ જઈને કાલકાચાર્ય શકરાજાને તેડી લાવ્યા. પિતે પણ સેના સજીને સશસ્ત્ર ( યુદ કરવા માટે ઉજજયિની આવ્યા. ઈભિલ્લ દખણને જીવતો પકડી
લેવામાં આવ્યું. અને સાધ્વીને બચાવી લેવામાં આવી! નવોટિ સહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com