________________
પોલિસને અપાય એ રીતે પ્રથમ બાહ્ય પ્રયોગની રીતે શુદ્ધિ પ્રયોગ અને અંતે શાંતિ ખાતર હેમાવાની તાલીમ આપવી જોઇશે, માણસ એકદમ, એક દહાડે મરવા માટે તૈયાર—ઊભો નહીં થાય–તેને ઊભો કરવું પડશે.”
શ્રી. બળવંતભાઈ : “દીવ-દમણમાં મેં જોયું કે લોકો ખરે વખતે ડગી જાય છે.”
શ્રી દેવજીભાઈ : “એ ઉદાહરણુ લેવા જેવું નથી. એ લેકે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહના ત્યાગની ભાવનાથી ગયા હતા?”
શ્રી. પંજાભાઈ: “દાંડીકૂચ વખતે કોઈ ડગ્યું ન હતું. રાહબરી સાચી હોય તે લેકે નહીં ડગે. દોરનાર સાચે અને વ્યાપક હેય, હેમાનારની સમજ પૂર્વકની શ્રદ્ધા હોય તે આજના યુગે સામુદાયિક અહિસા જરૂર કારગત થશે. તેમજ અનિષ્ટોની અપ્રતિષ્ઠા અને ઈટોની પ્રતિષ્ઠા થશેજ.
( તા. ૧૧-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com