SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પોલિસને અપાય એ રીતે પ્રથમ બાહ્ય પ્રયોગની રીતે શુદ્ધિ પ્રયોગ અને અંતે શાંતિ ખાતર હેમાવાની તાલીમ આપવી જોઇશે, માણસ એકદમ, એક દહાડે મરવા માટે તૈયાર—ઊભો નહીં થાય–તેને ઊભો કરવું પડશે.” શ્રી. બળવંતભાઈ : “દીવ-દમણમાં મેં જોયું કે લોકો ખરે વખતે ડગી જાય છે.” શ્રી દેવજીભાઈ : “એ ઉદાહરણુ લેવા જેવું નથી. એ લેકે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહના ત્યાગની ભાવનાથી ગયા હતા?” શ્રી. પંજાભાઈ: “દાંડીકૂચ વખતે કોઈ ડગ્યું ન હતું. રાહબરી સાચી હોય તે લેકે નહીં ડગે. દોરનાર સાચે અને વ્યાપક હેય, હેમાનારની સમજ પૂર્વકની શ્રદ્ધા હોય તે આજના યુગે સામુદાયિક અહિસા જરૂર કારગત થશે. તેમજ અનિષ્ટોની અપ્રતિષ્ઠા અને ઈટોની પ્રતિષ્ઠા થશેજ. ( તા. ૧૧-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy