________________
ઘણાં લોકો કહેશે કે અનિષ્ટ અંગે ઉહાપોહ કરવો એ તે નારદિયાડા છે. ચોરને કહે કે ચેરી કર અને શેઠને કહે કે જાગ ! પણ ખરી રીતે વાત એવી નથી. અહીં ઉદીરણુંની સાથે ઉપશાંત કરવાની વાત પણ છે.
જ્યારે સામૂહિક રૂપે સમાજમાં અનિષ્ટ સામે આંખમિચામણ થતાં હેય; કેટે પણ ન્યાય આપવામાં લાચાર બને; પંચે પાસેથી પણ સાચો ઇન્સાફ ન મળે, દાંડ તો જેર કરે તેમજ સમાજમાં સત્યશીલ–સદાચાર ચૂકાતાં હોય ત્યારે સાચો સંત કઈ રીતે ચૂપ બેસી શકે? ઘણું કહેશે કે લાકડું લાકડાંને ભારે પડશે, આપણે શું? પણ કોઈએ ભાર તે નાખવો જોઈએ ને? નારદજી આ ભાર નાખવાનું કામ કરતા હતા. એવી જ રીતે સાચે સંત પણ જાતે સમાજની ગતિવિધિથી જાગૃત રહીને સમાજને જાગૃત કરતે હેય છે. તેમ જ સમાજમાં જાગૃતિ આણ તે “વજજ ઉવસમેય” એટલે કે પાપને શાંત કરતો હોય છે. પાલણપુરને એ પ્રસંગ :
- પાલણપુરની ગઢવી બાળાને પ્રશ્ન મારી પાસે આવ્યા. લેકો કહેતા હતા સંતબાલને (મને) શી પડી હતી. તેમણે પંચ નીમ્યું તે નાકામયાબ નીવડયું તે પછી સમાજ ન જાગે ત્યાં સુધી ઉપવાસ તમે શું કામ કર્યા હતા? ડેકટર પ્રાયશ્ચિત લેવા તૈયાર થયા પછી તે પ્રશ્નને છોડ જોઈએ ને ?”
આ પ્રશ્ન ઊંડાણથી સમજવા જેવો છે. પ્રસંગ લાંબો છે પણ ટૂંકમાં ચારિત્ર્ય-શીલ રક્ષા અને સંસ્કૃતિ-રક્ષાને છે. વળી એ પ્રશ્ન લેવા માટે હું (સંતબાલ) જાતે ગયા ન હતા. પણ, મારી પાસે જે. આવી પડે તે સંત તરીકે મારી કેઈ ફરજ ખરી કે?
વાત એમ હતી કે ગઢવી બાળા અને ડોકટર વચ્ચે પ્રેમ-સંબંધ બંધાયે. ડોકટર, શિક્ષક વિ. એ વર્ગ છે જેના ઉપર સમાજને
જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com