________________
ઘણુ લેકે કહે છે કે સાધુઓનું કામ તે ઉપદેશ આપવાનું છે. તેમને સાંસારિક બાબતોમાં પડવું ન જોઈએ! ચીન અને રશિયાનાં ઉદાહરણે આપણી સામે જ છે. જે સાધુ સમાજ અનિષ્ટ સામે આંખેમીંચામણું કરશે તો તેમની સાધનામાં આ વર્ગ અંતરાય આણશે એટલું જ નહીં ઘણીવાર તેમની પ્રતિષ્ઠા તોડવાનું કાર્ય પણ કરશે. ઉત્તરાધ્યયન સૂરમાં કહ્યું છે –
चरे पयाई परिसंकमाणों, जं किंचि पासं ईह मन्नमाणो –એટલે કે સાધુ ખૂબ જોઈ જોઈને ચાલે અને વચ્ચે જે પાશ– બંધન આવે તેનાથી બચે. એને અર્થ આજે તો કેવળ કીડી-મકેડી જોઈને ચાલવાનો કરવામાં આવે છે; પણ ખરેખર તે વ્યાપક અર્થમાં સમાજમાં ચાલતાં અનિષ્ટોનાં પાશ બંધનેને વિચાર કરે કે આ અનિષ્ટ દેશ, સમાજ, ધર્મ કે સંસ્કૃતિને નુકસાન પહોંચાડનાર છે કે નહિ? જો એમ હોય તે તેવાં પાપોને દૂર કરવા માટેનું સતત ચિંતન કરે અને તેમને તેડતો ચાલે, એમ ઘટાવી શકાય. તે માટે એક ચેલંગી ઠાકુંગ સૂત્રમાં કહ્યું છે –
आपणो नाम मेगे वज्ज पासेई, नो परस्स, परस्स नाम मेगे वज्ज पासेई नो अप्पणो; एगे अप्पणो वि वज्जं पासेई, पररस वि,
एगे नो अप्पणो नो परस्स वज्जं पासेई –એવી જ રીતે એક ભંગી “વજે પાસેઈઝ પછી વજ ઉદીરેઈ»ની છે અને ત્યાર પછી “વજે ઉતભાઈની ચભંગી છે. આ ત્રણે ચોભંગીઓમાં “વર્જન” એટલે પિતાના અને સમાજના અનિષ્ટો જોવાની ઉદીરણું – ઘટાડવાની તેમજ ઉપશમન કરવાની અનુક્રમે વાત કરવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com